Search Results

Search Gujarat Samachar

ચિકિત્સા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જોને આ વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રદાન થશે. જેમ્સ એલિસન ટેક્સાસ યુનિવર્સિટી અને હોન્જો જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર છે. આ બંને પ્રોફેસરોને કેન્સરની...

ટીમ ઇંડિયાએ દસકામાં ત્રીજી વખત એશિયા કપ જીતીને ક્રિકેટવિશ્વમાં વિજયપતાકા લહેરાવ્યા છે. એશિયા કપની દિલધડક ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે. કરોડોને ખર્ચે તેમની પ્રતિમાઓ અને સ્મારકો બને છે અને હાલ તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં...

આશરે અડધા દાયકા સુધી વિદ્વાન અને વિનયી કોંગ્રેસી રાજકારણી તરીકે અમીટ છાપ છોડી જનારા રાજકોટ રાજવી વંશજ મનોહરસિંહજી જાડેજા ‘દાદા’નું ૨૭મીએ મોડી સાંજે ૮૩...

ગાંધીજીની જ જન્મભૂમિ પોરબંદરના રહેવાસી જયેશ હિંગરાજિયા વિશ્વમાં ‘ગોલ્ડન ગાંધીજી’ તરીકે ઓળખાય છે. એની પાછળનું રહસ્ય એ છે કે જયેશ દેશ-વિદેશમાં થતા કાર્યક્રમોમાં...

વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦મી સપ્ટેમ્બરે આણંદના મોગરમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા...

એઈડ્સ એટલે જીવનનો અંત એવી માન્યતા છે, પણ આ રોગગ્રસ્ત લોકોને પણ અનેક ઈચ્છાઓ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. કમનસીબે તેઓ તેમની ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. આવા સમયે...

આવકવેરા વિભાગના અધિકારીઓએ રાજકોટમાં ૨૬મી અને ૨૭મીએ પાડેલા દરોડામાં મોટી માત્રામાં જમીન ખરીદી અને બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની એન્ટ્રીઓ મળી છે જે આવકવેરા વિભાગને શંકાસ્પદ લાગી રહી છે. એકસાથે ૪૪થી વધુ સ્થળે...

રાપર તાલુકાના ગાગોદર નજીકની વનવિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવેલા મંદિરની પાછળની બાવળની ઝાડીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોરને શિકારના ઈરાદાથી તાજેતરમાં મોતને ઘાટ...