Search Results

Search Gujarat Samachar

અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કડવા અનુભવો અંગેની વાતો કરતાં બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. ૬૭ વર્ષીય અભિનેતા નાના પાટેકર...

સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામ પુંસરીમાં રવિવારે તહેવાર જેવો માહોલ હતો. લોકો પોતાના ઘરમાં તાળાં મારી ગામના પાદરે હાથમાં ફૂલ લઈ ઊભા હતા કારણ કે ખોબા જેવા...

અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટીનો એવોર્ડરાહુલ ગાંધીની ધાનાણી-ચાવડાને ધમકી કે ચીમકી?એહમદ પટેલની જીતને પડકારતો કેસ નવેસરથીગયા વર્ષના ૭૫ નવરાત્રી આયોજકોમાંથી એકેયે મંજૂરી માગી નથીઅમદાવાદીઓ સાથે છેતરપિંડી બદલ દિલ્હીનાં ૩૫ની ધરપકડ

પાટનગરની રચના વખતે સરકારે સંપાદન કરેલી જમીનના ઓછા વળતર સામે ધોળાકૂવાનાં ૨૧ ખેડૂતો ૨૧ વર્ષથી કેસ લડીને કેસ જીત્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને કુલ રૂ. ૩૯ કરોડની...

જાપાનના ધનાઢય યોસાકુ મેજાવા ચંદ્ર પર જનારા પ્રથમ ટુરિસ્ટ બનશે. આ માટે તેમણે રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સના સીઇઓ ઇલોન મસ્ક સાથે કરાર કર્યો છે. છેલ્લા ૪૬...

સરદાર સ્મારક ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૭ માટે ડો. ગૌતમભાઇ પટેલ અને વર્ષ ૨૦૧૮ માટે ડો. મણિભાઇ પ્રજાપતિને...

ગુજરાતી સુગમ સંગીત અને ભક્તિસંગીતના યશસ્વી ગાયક જનાર્દન રાવલનું પાલડી, દિવાકર સોસાયટીના તેમના નિવાસસ્થાને ટૂંકી માંદગી બાદ સોમવારે સવારે અવસાન થયું હતું....

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે ભારત તેમને ખુશ રાખવા માટે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરાર કરવા માગે છે. ટ્રમ્પે થોડા જ દિવસમાં ભારત પર બીજી વખત અમેરિકન ઉત્પાદનો પર લગાવાતા ટેક્સ અંગે હુમલો કર્યો છે. ટ્રમ્પે ભારતને ‘ટેરિફ કિંગ’ની...

નરેન્દ્ર મોદી અને ભાજપ અવાર નવાર પ્રિયંકાપતિ રોબર્ટ વાડ્રાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરે છે. જોકે હજુ સુધી વાડ્રા વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી કરાઈ નથી. આ સ્થિતિ વચ્ચે વાડ્રાએ પણ મોદી સરકારને પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે જો કોઈપણ પુરાવા...

કેનેડાની સાંસદે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે મ્યાંમારની નેતા આંગ સાન સૂ કિનું માનદ નાગરિકત્વ પાછું ખેંચી લેવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઓટ્ટાવાએ લાંબા સમય સુધી જેલવાસ ભોગવનાર અને લોકશાહીની હિમાયતી તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાને આ સન્માન ૨૦૦૭માં...