ધારાસભ્ય કાંધલ જાડેજાને ૨૫ વર્ષ પહેલાના ટાડાના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચોથી જાન્યુઆરીએ બિનતહોમત છોડ્યા હતા. ૧૯૯૫માં ગરેજ નજીક કારમાંથી અન્ય કેટલાક પાસેથી ઘાતકી હથિયારો કબજે કરાયા હતા. ૨૫ વર્ષ પૂર્વે એક ગરેજ ગામ નજીકથી પસાર થતી કારમાં ૩ લોકો...

હિન્દુ દેવી-દેવતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે અભદ્ર ટિપ્પણીના કેસમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરુદ્ધ ભાજપના ધારાસભ્યના પુત્રે પોલીસમાં કેસ કર્યો હતો. તેથી ઇન્દોર પોલીસે બીજી જાન્યુઆરીએ મુનવ્વર ફારૂકી અને અન્ય ચારની...
જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ...

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી ૧૧ જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરાશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જોડાશે. તેવા અહેવાલ છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન...
સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે બીજી જાન્યુઆરીએ પરોઢિયે કપાસ ભરેલી ટ્રક અને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે લૌકિક ક્રિયા અર્થે જતી કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. આ આગમાં ક્ષત્રિય સમાજના...
કચ્છમાં સૌરાષ્ટ્રમાં મે-૨૦૨૦થી શરૂ થયેલા ૩થી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકાનો સિલસિલો નવા વર્ષના આરંભે પણ ચાલે છે. પહેલી જાન્યુઆરીએ રાત્રે ૧૧.૦૩ વાગ્યે ભચાઉથી ૧૦ કિ.મી. ઉત્તર-પૂર્વમાં જમીનથી ૧૫ કિ.મી. ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો...
કચ્છના માંડવીવાડી વિસ્તારના અને ધંધાર્થે નાઈરોબીમાં વસવાટ કરતા પરિવારના બે યુવાનો તાજેતરમાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જતાં પરિવારમાં શોક ફેલાયો છે.
દિલ્હીના વેપારી પાસેથી એન્ટિક વસ્તુઓ ખરીદવા માટે કલોલના યુવકે રાજસ્થાનના મિત્રની સાથે મળીને દિલ્હીની હોટેલમાં રૂ. ૧.૪૪ કરોડની ૨ હજારની નકલી નોટો તૈયાર કરતાં તે પકડાઈ જતાં પોલીસે કાર્યવાહી કરી છે.
ગુજરાત પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઇ ગઇ હોવાના અહેવાલ ચોથી જાન્યુઆરીએ હતા. આ મુદ્દે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સુનાવણી થશે. સંજીવ ભટ્ટે પોતાની આજીવન કારાવાસની સજા રદ કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટના...