
લંડનઃ લોકડાઉન દરમિયાન પાર્ટીઓમાં હાજરી આપતા લોકો માટે સરકાર વધુ આકરી નવી પેનલ્ટી અમલી બનાવશે.

લંડનઃ લોકડાઉન દરમિયાન પાર્ટીઓમાં હાજરી આપતા લોકો માટે સરકાર વધુ આકરી નવી પેનલ્ટી અમલી બનાવશે.
ભારતીય સંગીત અને નૃત્યનાચાહકો માટે ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન અનોખો સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે. કલાનેએક જીવનશૈલી તરીકે દર્શાવતા આ સમારોહની વિશિષ્ટતા એ છે કે તેમાં સંગીત અને નૃત્યનીરજૂઆત ઉપરાંત કલા અને અધ્યાત્મ વિશેની અવનવી વાતો, મેડિટેશન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના જતન માટે ગંભીર બનવું જરૂરી થઇ પડયું છે. આ ભાગદોડભરી જિંદગીમાં જો આપણે અગાઉની માફક આપણાં શરીર પ્રત્યે બેદરકાર...

ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...

જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં...

કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભારતીયો માટે શનિવાર - ૧૬ જાન્યુઆરીનો દિવસ રાહતના સૂરજ સાથે ઉગ્યો હતો. ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી બે મેઇડ...

એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગના પૂર્વ વડા શ્રી દીપકભાઇ રાવલ જેમને ગુજરાતી રંગભૂમિના પિતામહ લેખાવે છે એ કલાજીવ શ્રી એન.સી. પટેલે લંડન ખાતે ૯૪...

ચીન અને પાકિસ્તાનની મિલીભગત સામે સૈન્ય ક્ષમતા હાંસલ કરવાની દિશામાં વધુ એક પગલું ભરતાં સરકારે રૂ. ૪૮,૦૦૦ કરોડના ખર્ચે ૮૩ ‘તેજસ’ યુદ્ધવિમાન ખરીદવા મંજૂરી...