Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાનના હૈદરાબાદમાં ગોસ્વામી પરસુતમ ઘર તરીકે જાણીતા ૧૨૬ વર્ષ જૂના શિવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો છે અને ૩૦મી જાન્યુઆરીએ તે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સંભાળ લેતા ઇક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)એ...

એસ્ટેઝેનેકા કોરોના વેક્સિનની પ્રાપ્યતા મુદ્દે યુકે અને ઈયુ દેશો વચ્ચે સર્જાયેલા ભારે વિવાદમાં આખરે ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ છે. ઈયુએ ફાઈઝર- બાયોએનટેક ફાર્મા...

દેડિયાપાડામાં BTPએ ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા ૨૬મી જાન્યુઆરીએ સભા યોજી હતી. જેમાં BTPના રાષ્ટ્રીય મહાસચિવ, નર્મદા જિલ્લા પ્રમુખ અને નર્મદા જિલ્લા પંચાયત...

દ્વિતીય વિશ્વ યુદ્ધના ૧૦૦ વર્ષીય વોર હીરો કેપ્ટન સર ટોમ મૂર આખરે કોરોના વાઈરસ સામેના જંગમાં મોતને શરણ થયા છે. બ્રિટિસ આર્મીના નિવૃત્ત કેપ્ટન મૂર કેટલાક...

ઈંગ્લેન્ડના ૨૪૦ NHS ટ્રસ્ટ્સના સંગઠન NHS Providersના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપ્સનના કહેવા અનુસાર ઈંગ્લેન્ડમાં NHSને સામાન્ય પરિસ્થિતિમાં આવતા લાંબો સમય...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હોંગ કોંગના લાખો નાગરિકોને યુકેની રેસિડન્સી આપી શકાય તે માટે રવિવારથી બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) વિઝા સ્કીમ જાહેર કરી છે. BNO...

ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી...

દિલ્હીની રહેવાસી ૨૩ વર્ષીય લેખિકા એલિસ શર્મા લોકકાર્યો થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહી છે. ભારતમાં કોરોના સંક્રમણ પછી લોકડાઉન દરમિયાન એલિસે પોતાની ટીમની સાથે મળીને આશરે ૧૫ હજાર લોકોની મદદ કરી છે. જોકે, લોકડાઉનમાં લોકોની મદદ કરવી સહેલી નહોતી....

યુરોપિયન યુનિયનના નાગરિકોને સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની મર્યાદા સમાપ્ત થાય તેના મહિનાઓ અગાઉ યુકે છોડી સ્વદેશ પાછા ફરવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહનો...

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂ ધરાવતા સેંકડો ડોક્ટર્સ તેમના કામના સ્તળે કોવિડથી હજુ અસલામતી અનુભવે છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ના...