Search Results

Search Gujarat Samachar

• મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા ૨૨મા મહાશિવરાત્રિ મહોત્સવનું તા.૨૧.૦૩.૨૧ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID – 516 234 9079 – Passcode – 4qV) આયોજન કરાયું છે. સનાતન મંદિર, ક્રોલીથી પંકજભાઈ નાયીના ગ્રૂપ દ્વારા ભજનો પ્રસ્તુત...

‘સ્મૃિતના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની...

એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન...

ડ્યૂક ઓફ કેમ્બ્રિજે હેરી અને મેગન દ્વારા રાજઘરાણામાં રંગભેદી વિચારધારાના આક્ષેપોને જાહેરમાં ફગાવી દીધા છે. રાજપરિવારના સૌપ્રથમ સભ્યે આ રીતે વ્યક્તિગત જાહેર...

કેન્યામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ નવાં પગલાં જાહેર કર્યા હતા. તેમાં ૧૨ માર્ચની મધરાતથી અમલી બને તે રીતે ૩૦ દિવસ સુધી કોઈપણ પ્રકારની રાજકીય સભા કે મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો હતો.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...

 બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન યુકે સરકારના ઈન્ડો-પાસિફિક ઝૂકાવ તેમજ વિદેશી – સુરક્ષા નીતિઓના ધરમૂળ પરિવર્તના ભાગરુપે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત...

ITVના ‘ગુડ મોર્નિંગ બ્રિટન’ (GMB) શોના હોસ્ટ પિયર્સ મોર્ગને ઓપ્રાહ વિન્ફ્રેના હેરી-મેગન ઈન્ટરવ્યૂ સંદર્ભે કરેલી ટીપ્પણીના વિવાદ પછી મંગળવારે જ કાર્યક્રમ...

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂ ધરાવતા બ્રિટિશરોને ઊંચા જીવનખર્ચનો સામનો કરવો પડે તેવી વધુ શક્યતા રહેલી છે. અક્ષમ કે અશક્ત લોકો પણ ચાવીરુપ ગ્રૂપ્સમાં આવે છે જેમને ‘પોવર્ટી પ્રીમિયમ’નો સામનો કરવો પડે છે જેનાથી આવશ્યક સેવાઓની કિંમત...

સાઉથ આફ્રિકાના ઝુલુ રાષ્ટ્રને ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે તેના આઠમા રાજવીના નિધનથી ભારે આઘાત સહન કરવો પડ્યો છે. દિવંગત ઝુલુ કિંગ ગૂડવિલ ઝ્વેલિથિની કાભેકુઝુલુએ...