Search Results

Search Gujarat Samachar

ઓપ્રાહ વિન્ફ્રે ઈન્ટરવ્યૂ પછી ડ્યૂક ઓફ સસેક્સ હેરીએ પિતા પ્રિન્સ ચાર્લ્સ અને મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી પરંતુ, તે ફળદાયી નહિ...

રાજકારણીઓ કેટલી હદે સંવેદનાવિહીન હોય તેનો આજે વધુ એક નમૂનો જોવા મળ્યો છે. એક તરફ કોરોનાએ વધુ એક વખત તાંડવ મચાવ્યું છે. ભારત સરકારે જે જિલ્લામાં કોરોનાનું...

ગુજરાત સરકારે ધારણા પ્રમાણે જ ધૂળેટી પર્વે રંગોત્સવ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષપદે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા...

કોરોના મહામારીને કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આ સ્થિતિ વચ્ચે બ્રિટન સરકારે કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતમાં ઈનોવેશન ચેલેન્જ ફંડ લોન્ચ કર્યું છે. ઈનોવેશનલ ચેલેન્જ ફંડમાં બ્રિટન સરકારે ત્રણ મિલિયન યુરો એટલે કે ૨૯ કરોડ રૂપિયાથી...

છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી નિવેદનબાજી કરી રહેલા વડા પ્રધાન કે પી ઓલી શર્માએ વડા પ્રધાન મોદીને ફોન કરીને ૭૪માં સ્વતંત્રત દિવસના અભિનંદન પાઠવ્યા હતા. 

સભ્ય સમાજના રસના સાંપ્રત વિષયોને આવરી લેતી ધ ઈસ્માઈલી સેન્ટર લેક્ચર સીરિઝમાં ઈસ્ટ આફ્રિકાના બે વિદ્વાનો વચ્ચે વર્ચ્યુઅલ વાર્તાલાપનું આયોજન કરાયું છે. ક્રોસ કલ્ચરલ મેડિએશન વિશે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડો. મોહમ્મદ એમ. કેશવજી અને એન્થ્રોપોલોજિસ્ટ...

શરાબના વેચાણ માટે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ લોજ, હોટલો અને રેસ્ટોરન્ટ્સને તેમના ગ્રાહકોને ખાનગીમાં શરાબ વેચવાની મંજૂરી...

ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ ૭૮માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ...

કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...

થરાદના સાંચોર હાઈવે પર આવેલા સત્યમ નગર સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજામાભાઈ ગમાજી પુરોહિતને વર્ષ ૨૦૧૨માં બહેનને ત્યાં મામેરું ભરવાનું હતું અને ખેતરમાં બોર બનાવવો હતો. નાણાંની અતિ જરૂરિયાત ઊભી થતાં તેમણે થરાદના રાશિયા શેરીમાં રહેતા...