Search Results

Search Gujarat Samachar

‘ગુજરાત સમાચાર’માં અગાઉ આવેલા લોર્ડ ડોલર પોપટના લેખને ભરત સચાનિયાએ ટેકો આપ્યો છે તે વાતને હું જરાપણ સમર્થન આપતો નથી. આપણે ભલે આપણો દેશ છોડીને અહીં આવ્યા છીએ. અહીંની નાગરિકતા લીધી છે. પરંતુ, ક્રિકેટ જેવી રમતને સપોર્ટ કરવાથી આપણી નાગરિકતાને કોઈ...

ફિલ્મ અભિનેતા અક્ષયકુમારનો એક પ્રશંસક દ્વારકાથી ૯૦૦ કિલોમીટર પગપાળા ચાલીને તાજેતરમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે આ અંતર ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. અક્ષયકુમારે...

ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ...

મધ્ય પ્રદેશના ગ્વાલિયરની લોક અદાલતમાં ૪૧ વર્ષથી ચાલતો ૨૦ રૂપિયાની ચોરીનો કેસ છેવટે આરોપીને ચાર મહિનાની સજા સાથે ખતમ થયો છે. 

નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને યુકેની ૨૦૦૦ જેટલી ચેરિટેબલી ફંડેડ ફૂડ બેંક્સ દ્વારા ઈમરજન્સી ફૂડ અને સપોર્ટ અપાય છે. પરંતુ, આ બેંક્સની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને તે ફૂડ પાર્સલ્સ ઉપરાંત વધારાની મદદ પણ કરે છે. ઘણી સંસ્થાઓ લોકોને તેમની મુશ્કેલીમાં...

ગુજરાતમાં સરદાર સરોવર સ્થિત સરદાર સાહેબની ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વનક્શામાં આગવું સ્થાન અપાવ્યું છે. પ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગેઝીને...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં હાલ સરેરાશ દર ૧૬૦ બાળકમાંથી ૧ બાળક ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરથી પીડાય છે. આ બીમારીથી પીડાતી વ્યક્તિની...

મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના છ જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ભાજપી ખેસ ધારણ કર્યો હતો. જોકે એ પછી નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ અન્ય બે સભ્યો એમ કુલ મળીને ત્રણ સભ્યો કોંગ્રેસમાં પરત ફર્યાં હતા. ૩૦મી ઓગસ્ટે ત્રણ જ દિવસમાં આ સભ્યોને ભાજપથી...

રાજકોટમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ૨૮૦૦ વાર જગ્યામાં ફેલાયેલા અને લાખો જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા માંડવી ચોક જિનાલયમાં આબુના પહાડોમાંથી પ્રગટ થયેલી ૩૫૦૦...

એક તરફ કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે સોમવારે બપોરે વાગડ ફોલ્ટ ૩ની તીવ્રતાના વધુ એક કંપનથી ધ્રુજી ઉઠ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાં નોંધાયું કે આંચકાની અનુભૂતિ સીમિત વિસ્તારમાં જ થવા પામી હતી.