Search Results

Search Gujarat Samachar

બેયર ગ્રિલ્સ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર કરતા જોવા મળ્યા હતા. આ શો બારમી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત...

આઠ વર્ષનો પુત્ર પોતાનો નહિ પરંતુ, પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોને લીધે થયો હોવાનું જાણ્યા બાદ પતિએ પત્ની સામે કેસ દાખલ કર્યો હતો. પત્ની ૧૫ વર્ષની હતી ત્યારે તેને ગર્ભ રહ્યો તે વખતે પરપુરુષ સાથે તેનું લફરું હોવાની ઉડતી વાતો સાંભળ્યા બાદ...

 ધ સોલિસિટર્સ ડિસિપ્લીનરી ટ્રિબ્યુનલે કુખ્યાત વિઝા કૌભાંડમાં જેલ ભોગવી રહેલા સોલિસિટર શેખ મુહમ્મદ ઉસ્માનનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આના પરિણામે તેઓ હવે પ્રેક્ટિસ કરી શકશે નહિ. ટ્રિબ્યુનલે ૧૩ ઓગસ્ટના ચુકાદામાં રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત, ખર્ચના...

જેની રાહ જોવાય છે તેવા અને ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ્ઝ’ના નામે લોકપ્રિય બનેલા ૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ શુક્રવાર છઠ્ઠી સપ્ટેમ્બરે લંડનના ગ્રોવનર હાઉસ ખાતે...

જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો...

ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર સર ડોમનિક એસ્કવિથે ૨૬ અને ૨૭મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં...

બ્રિટનની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન વેલ ફાર્મસીના ૫૬ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ જહોન નુટ્ટલે જણાવ્યું હતું કે કંપનીએ સરકારની સલાહ વિરુદ્ધ જઈને અવરોધરૂપ...

પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને તળાજાનો રહેવાસી સુખદેવ શિયાળનો પહેલી સપ્ટેમ્બરે પત્ની જિજ્ઞાબહેન સાથે ઘણા સમયથી અણબનાવ હતો. રવિવારે બપોરે સુખદેવ પત્ની અને બાળકો સાથે વરસાદમાં નહાવા ગયા હતા. વરસાદ રહ્યા બાદ ત્રણે પુત્રો ઘરે આવ્યાં પછી પત્ની...

જૂનાગઢના પાંચ યુવાનો અને બે યુવતીઓ ૨૯મી ઓગસ્ટે મોડી રાત્રે સાસણથી હરી ફરીને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા. એ સમયે મેંદરડા-જૂનાગઢ રોડ પર ગાંઠીલા ચોકડી પાસે કારને ભયંકર અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં અને બે યુવતીઓનાં મોત નીપજ્યા હતા.

ખાદી કાર્યાલય વિસ્તાર અને મોમાઈ પરા વિસ્તારમાં લારીમાંથી કેન્ડી-કુલ્ફી ખાધા બાદ બાળકોની તબિયત બગડી હતી. ૫૬ જેટલા બાળકોની તબિયત નાદુરસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ ડોકટર પર ચાલતી હોસ્પિટલમાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. નાયબ મુખ્ય...