
ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક...

ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક...
હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી યુવતી વૈશાલી પ્રેમજીભાઇ ખોખરે ચોથીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સિવણકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ યુવતીની સગાઇ ત્રણેક માસ પહેલાં લોધીડા ગામે કરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું...
લાલપર પાસે સિરામિક સિટીમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા અંચલભાઇ કુસ્વાહ (ઉં ૨૯)નો ૪થીએ જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી માટે તેમણે વીસીપરામાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતા મિત્રો અને સંબંધી દિવ્યરાજ કુસ્વાહ અને તેના મોટાભાઇ અરુણભાઇ કુસ્વાહને...
મૂળ મેરીયાણા, રાજુલાનો અને ડેડકડી ગામમાં આવેલી લોકશાળા સંસ્થામાં રહીને ધો. ૧૨માં અભ્યાસ કરતો કુલદીપ બાવકુભાઈ જાજાડા (ઉ.૧૬) વિદ્યાર્થી આઠમીએ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ગામ પાસે આવેલા તળાવમાં સાંજના ૪.૩૦ કલાકે નહાવા માટે...
ગોધરાકાંડમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના બે ચહેરા બની ગયેલા અશોક મોચી અને કુતબુદ્દીન અન્સારી એકમેકના જિગરી દોસ્ત છે. અમદાવાદના દિલ્હી દરવાજા રોડ પર અશોક મોચીએ ચંપલની દુકાન શરૂ કરી તેનું ઉદઘાટન કુતબુદ્દીનના હસ્તે કરાવ્યું છે. દિલ્હી દરવાજા પાસે...
ગ્રીનલેન્ડ ચોકડી પાસે બ્રહ્માકુમારી ભવનમાં રહેતા મયૂરીબબેન મુંગપરા ત્રીજી સપ્ટેમ્બરે સવારે તેમનું ટુવ્હિલર લઈને બેંકના કામે જવા નીકળ્યા હતા. ત્યારે કુવાડવા રોડ પર પહોંચતા રોડ પર ઊભેલી કારના ચાલકે અચાનક પાન-ફાકીની પિચકારી મારવા દરવાજો ખોલ્યો...
રણજીતનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓની ધુંવાવ ગામે આવેલી રૂ. ત્રણ કરોડની ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન ઘડવા અંગે શહેરના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરના પુત્ર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ સહિત નવ જેટલાં માણસો...
શંકર ટેકરી વિસ્તારમાં રહેતો મનસુખ થડેકિયા (ઉ.૪૩) ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારની શોધખોળ દરમિયાન, ૮મીએ તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપરાંત રણમલ તળાવમાંથી પાણીમાં અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડના...
સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા...
તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયેલા લદ્દાખમાં ૧૧મીએ ચીનની સેનાના સૈનિકો ઘૂસી આવતાં બંને દેશ વચ્ચે સરહદી તણાવ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પરોઢિયે લદ્દાખમાં આવેલા ૧૩૪ કિલોમીટર લાંબા પેંગોંગ સરોવરના ઉત્તર કિનારા...