Search Results

Search Gujarat Samachar

‘મને બહુ દુઃખ થાય છે કે મારાથી આવી ભૂલ કેમ થઈ ગઈ?’ આવું વાક્ય હર્ષા બોલી, ને પછી વ્યથિત થવાને બદલે એકદમ હસી પડી. સાંભળનારને નવાઈ લાગી આને પોતાના વર્તનનું દુઃખ થયું છે તો પછી હસે છે કેમ?

યુરો સ્ટાર નામની હીરા વ્યવસાયની આંતરરાષ્ટ્રીય કંપની. મુંબઈ, એન્ટવર્પ, હોંગ કોંગ અને દુબઈમાં એમની ઓફિસો, રશિયા, ચીન, મુંબઈ, બોત્સવાના અને કોઈમ્બતુરમાં એની...

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક ગુપ્તાએ સાતમીએ કહ્યું હતું કે હિંસા વગર સરકારની નીતિઓની ટીકા એ રાજદ્રોહ નથી. જસ્ટિસ પી. ડી. દેસાઇ સ્મૃતિ વ્યાખ્યાનમાાળા અને પ્રલીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમર્તિ...

રમતગમત ક્ષેત્રમાં યુવાઓને તક મળે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ એક નવી પોલીસી ઘડવામાં આવશે જેના કારણે રમતવીરોને પ્રોત્સાહન મળી રહેશે. અમદાવાદમાં ખેલમહાકુંભના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન કિરણ...

કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવતાં ૧૨મીએ પોલીસે જૈશે મોહમ્મદના ૩ શંકાસ્પદ આતંકવાદીઓને હથિયારોના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જમ્મુ રિજિયનના આઇજીપી માકેશ સિંહે જણાવ્યું હતું કે, ૧૨મીએ સવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક ટ્રકમાંથી...

નિકોલ કઠવાડા રોડ પરના વિન્ટેજ વિલા રેસ્ટોરાં સામે ૨૦૧૭ના પ્રજાસત્તાક દિને યુવક પર છરી વડે હુમલો કરીને હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ (સ્પેશિયલ) પી. એ. પટેલે જુવેનાઇલ (કિશોર)ને ૧૪ વર્ષની સજા તથા રૂ. ૧૦ હજાર દંડ...

સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલાણના પગલે રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઈ કોર્ટના સિનિયર પોસ્ટ જસ્ટિસ વિક્રમનાથની નિમણૂક કરી છે. જેઓ આગામી દિવસમાં તેમનો ચાર્જ સંભાળશે.  અગાઉ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની...

• ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદો• ભારતીય દંપતી - વિજ્ઞાનીનાં બોટ દુર્ઘટનામાં મોત• ‘અમે દેશમાંથી ઘૂસણખોરોને વીણીને બહાર કાઢીશું’• કમલનાથની મુશ્કેલી વધી• સરહદ પર આતંકીઓનો સફાયો• ભારત ૨.૬ કરોડ હેક્ટર બંજર જમીન ઉપજાઉ બનાવશે • એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ...

યુએન હ્યુમન રાઈટ્સના વડા મિશેલ બેચલેટે કાશ્મીરી લોકોના માનવઅધિકારોનું સન્માન અને રક્ષણ થાય તેની કાળજી રાખવા ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો પાછો ખેંચી લેવા મામલે હાલમાં બંને દેશોમાં સંબંધોમાં તંગદિલી છે ત્યારે...

દેશનાં જાણીતા વકીલ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીનું માંદગી બાદ રવિવારે સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. રવિવારે સાંજે લોધી રોડ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ૧૪ સપ્ટેમ્બરે તેમનો જન્મ દિવસ ઊજવવાનો હતો તે પહેલાં જ તેમનું...