અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૯ ઓગસ્ટે રામ જન્મભૂમિના પક્ષના વકીલને પૂછ્યું હતું કે શું ખરેખર ભગવાન રામના વંશજ છે? ત્યારબાદથી, દેશભરના લોકોએ પોતાને રામના વંશજ હોવાનો દાવો કરીને, વિવિધ માધ્યમો દ્વારા...
અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૯ ઓગસ્ટે રામ જન્મભૂમિના પક્ષના વકીલને પૂછ્યું હતું કે શું ખરેખર ભગવાન રામના વંશજ છે? ત્યારબાદથી, દેશભરના લોકોએ પોતાને રામના વંશજ હોવાનો દાવો કરીને, વિવિધ માધ્યમો દ્વારા...
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં કરાયેલા આતંકી હુમલામાં કેટલાક અફઘાન સૈનિકો સાથે એક અમેરિકન સૈનિકનું મોત થયા પછી યુએસ પ્રમુખ ટ્રમ્પ વિફર્યા હતા અને તાલિબાનો સાથેની શાંતિમંત્રણા તુરંત રદ કરી હતી. આ પછી તાલિબાનોએ પણ અમેરિકાને ખુલ્લી ધમકી આપીને કહ્યું...
ભારતીય પત્રકાર રવીશ કુમારને સોમવારે એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમેન મેગ્સેસે એવોર્ડથી સમ્માનિત કરાયા છે. તેમણે કહ્યું કે ભારતીય મીડિયા ‘સંકટ’ની અવસ્થામાં છે અને આ અચાનક કે આકસ્મિક થયું નથી, પરંતુ સુનિયોજીત રીતે અંજામ અપાયો છે.
યુએસમાં કાશ્મીરી પંડિતોના એક જૂથે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ થયેલા ઘટનાક્રમોના એકતરફી અહેવાલો પ્રકાશિત કરવા મામલે સાતમીએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના કાર્યાલય સામે દેખાવો કર્યાં.
કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા વિદેશના આમંત્રિતો, દાતાઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ૮મી ડિસેમ્બરે એક દિવસીય કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાતમુહૂર્ત વિધિ કરાશે. આ હોસ્પિટલ કુદરતી ઊર્જા, ગ્રીન ટેકનોલોજી...
કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી ૨૨ જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના...
વડા પ્રધાન મોદી બાળપણમાં વડનગરમાં જે દુકાનમાં બેસીને ચા વેચતા હતા, તે સ્ટોલને લઇને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડનગરમાં આવેલા તેમના ચા સ્ટોલને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવાનું કામ શરૂ કરી દીધું છે. કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃત પ્રધાન...
અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો...
ગણદેવી તાલુકાના મેઘરમાં રહેતા પાંચ ખલાસીઓ અબુધાબીમાં માછીમારી કરવા ગયા હતા. આ બોટના માલિકે પાંચ ખલાસીઓને મહેનતાણુ નહીં આપી પરત પણ નહીં ફરવા દેતા દયનીય સ્થિતિમાં મુકાયેલા અને ફસાયેલા ખલાસીઓને પરત લાવવા પરિવારજનોએ સાંસદ સી આર પાટિલની મદદ માગી...
ભારતીય સેનાના સાઉથર્ન કમાન્ડે દક્ષિણ ભારતના રાજ્યમાં આતંકી હુમલો થવાની ભીતિ સાથે હાઇ એલર્ટ જારી કર્યું છે. ત્યારે આ એલર્ટમાં કચ્છ કનેકશન નીકળ્યું છે અને સિરક્રિકમાંથી બિનવારસી બોટ મળી હોવાનો ઇનપુટમાં ઉલ્લેખ કરી આ આતંકી હુમલાની ભીતિમાં બિનવારસી...