
ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાળાના કોંગી ધારાસભ્ય ભગા બારડનું સસ્પેન્શન રદ કર્યું છે. સાતમી નવેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં ત્રિવેદીએ...

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાળાના કોંગી ધારાસભ્ય ભગા બારડનું સસ્પેન્શન રદ કર્યું છે. સાતમી નવેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં ત્રિવેદીએ...
ઉત્તર ગ્રીસમાં એક રેફ્રિજરેટરેડ ટ્રકમાંથી ૫૧ માઇગ્રન્ટ જીવિત મળી આવ્યાનું ચોથી નવેમ્બરે સ્થાનિક પોલીસે જણાવ્યું છે. પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. અફઘાન મૂળના આ માઇગ્રન્ટની તબિયત સારી છે. જો કે તે પૈકી સાત લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક...
માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...
અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબીત થયા છે, કેમ કે હજુ પણ ખુદ પાકિસ્તાન દ્વારા જ લશ્કરે તોયબા અને જૈશ જેવા આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કરાવવામાં...
‘ખુબ સરસ અને સાચી વાત’ અંજલીએ પોતાના મેસેજ બોક્સમાં લખ્યું ને સાથે સ્માઈલી પણ મૂક્યું. એકાદ કલાક કરવાના જરૂરી કામો પૂરાં કરીને અભિષેકે તેને ફોન કર્યો ને હસતાં હસતાં કહ્યું, ‘દોસ્ત તેં લખ્યું એ તો સાચું છે જ પણ મારે તો આ શબ્દો જીવવાની કોશિશ કરવી...
‘ડેડી, દિવાળી ને નૂતન વર્ષ વિશે મને કાંઈક લખી આપોને...’ જવાબમાં કહ્યું, ‘બેટા, એ તો ઈન્ટરનેટ પર પણ મળશે.’ તો કહે, ‘ના, તમે કહો, પુસ્તક નહીં, જીવવાની વાત મારે સાંભળવી છે ને લખવી છે, અને હા, પછી આજે આપણે દર વર્ષની જેમ, આપણી આસપાસના કેટલાક લોકો...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
સવાસો વર્ષથી વધુ જૂના, રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ અતિ સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદના કાનૂની યુદ્ધના અંત તરફ પ્રયાણનો આરંભ થઈ ગયો છે. આસ્થા, ઈતિહાસ અને તથ્યોની કસોટી સમાન આ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં ૪૦ દિવસમાં ૧૬૫થી વધુ કલાકની...
ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રોયલ મેઈલ અને ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસ દ્વારા લોકોને પોસ્ટલ કૌભાંડથી બચવાના સંદર્ભે વિશેષ ચેતવણી આપવામાં આવી છે. વિવિધ પ્રકારે કૌભાંડ આદરવામાં આવે છે.

ફ્રેન્ચ હોટેલિયર ફ્રાન્કોઈસ ગ્રેફિટાઉક્સે તેના પરિવારને રોયલ વંશથી અલગ કરી દેવાયાનો આક્ષેપ કરતા બકિંગહામ પેલેસ સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. જોકે, ઈંગ્લિશ...