- 19 Feb 2020
ટાણે ટાણે શરીર વિનાને ધરતો તું પકવાનખરેખરો તું ખરનો ભ્રાતા ગઈ છે સુધને સાનહિરામોતી સહુ શણગારો પહાણે વિંટી દીધાએના નામે થાથા થૈયા જમતો માલમલીદા
ટાણે ટાણે શરીર વિનાને ધરતો તું પકવાનખરેખરો તું ખરનો ભ્રાતા ગઈ છે સુધને સાનહિરામોતી સહુ શણગારો પહાણે વિંટી દીધાએના નામે થાથા થૈયા જમતો માલમલીદા

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

વડા પ્રધાન મોદી રવિવારે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ત્યાં રૂ. ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું ત્યાં લોકાર્પણ કર્યું હતું. તેમણે...

ભારતીય વાયુસેનાના ચાર હિંમતવાન પાયલોટ દેશની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા માનવ સહિત અંતરિક્ષ મિશન ગગનયાનને સફળ બનાવવા રશિયામાં ગોગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ...

મિરજાપર રોડ પર આવેલી ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં ૧૧મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ રીટાબહેન રણિંગા, એડમિનિસ્ટ્રેટર...

રાજકોટ નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. કિન્નરીબાએ પોતાના ઘરમાં ૫૦૦ પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે,...

ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને...

પ્રખ્યાત એક્ટર, ગાયક સ્વ. કિશોર કુમારની બાયોપિક બનાવવા માટે ફિલ્મમેકર અનુરાગ બસુ બે વરસથી મહેનત કરી રહ્યા છે. ફિલ્મ બનાવવાની વાટાઘાટો વર્ષ ૨૦૧૮માં શરૂ...

ઉત્તરાખંડમાં આવેલા નૈનિતાલના ગોલાપુર ગામની રિયા પલાડિયા તેની શરીરની લવચિકતાથી સૌને આશ્ચર્ય ચકિત કરી દે છે. રિયાએ અદ્ભુત રેકોર્ડ પણ કર્યો છે. રિયાએ એક મિનિટમાં...

કેન્સરની જીવલેણ બીમારીની લંડનમાં સારવાર લઈને ભારત પાછા આવેલા કલાકાર ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની હિરોઇન...