Search Results

Search Gujarat Samachar

ગઢ પોલીસ હદમાં આવેલા સરીપડા ગામમાં રહેતા અને બેંગલુરુ આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટિયાના ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. વરરાજાના માતા-પિતા હયાત નથી, પરંતુ સગાસબંધીઓ મોટી સંખ્યામાં જાનમાં હાજરી આપવા આવ્યા હતા. જાન નજીકના સૂઢા ગામે જવાની...

કેલિફોર્નિયામાં રોઝવિલે કેબના માલિક રાજ સિંહે ૯૨ વર્ષની એક વૃદ્ધાને પોતાની ટેક્સીમાં મુસાફર તરીકે બેસાડી હતી. વૃદ્ધા બેંકમાંથી પૈસા ઉપાડીને ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસમાં દેવું ભરપાઈ કરવા જતી હતી. થોડા સમય પહેલાં પણ આ વૃદ્ધાને રાજે પીક કરી હતી....

ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન માઇકલ ક્લાર્કનું અંગત જીવન ખોરંભે પડ્યું છે. માઇકલ ક્લાર્કે તેની પત્ની...

સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા" મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે સવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્ય પ્રધાનપદના શપથગ્રહણ કર્યાં...

જર્મની, કેનેડા, ફ્રાન્સ, અફઘાનિસ્તાન સહિત ૨૫ દેશોના ડેલિગેટ્સે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓએ આર્ટિકલ - ૩૭૦ રદ થયાના ૬ મહિના બાદની સ્થિતિની...

નિર્ભયા કેસના આરોપીઓ માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ત્રીજી વખત ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. લેટેસ્ટ વોરંટ મુજબ ૩જી માર્ચે સવારે ૬ વાગ્યે દોષિતોને ફાંસી...

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૭૦માંથી ૬૨ બેઠક હાંસલ કરી ત્રીજી વખત દિલ્હી રાજ્યમાં શાસનસૂત્રો સંભાળી લીધા છે. રાજ્યની જનતાને જાહેર સેવા આપવામાં આમ આદમી પાર્ટી (‘આપ’)ની નક્કર સિદ્ધિઓથી મતદારોને વિમુખ કરવાની ભાજપ કે કોંગ્રેસની કોઈ રણનીતિ ફાવી...