સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીના ચેક માટે સીઆઈએસએફ સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટરના બદલે બોડી સ્કેનર મશીન મુકાશે. જેથી પહેલા ૧૫થી ૧૮ સેકન્ડ એક પેસેન્જર પાછળ થતી તે હવે ૫ સેકેન્ડ થશે. હાલમાં પ્રવાસીએ સિક્યોરિટીમાં ચેકમાં મોબાઇલ, પાકીટ, લેડીઝ...
સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીના ચેક માટે સીઆઈએસએફ સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટરના બદલે બોડી સ્કેનર મશીન મુકાશે. જેથી પહેલા ૧૫થી ૧૮ સેકન્ડ એક પેસેન્જર પાછળ થતી તે હવે ૫ સેકેન્ડ થશે. હાલમાં પ્રવાસીએ સિક્યોરિટીમાં ચેકમાં મોબાઇલ, પાકીટ, લેડીઝ...
ગુજરાત સરહદે મધ્ય પ્રદેશની હદમાં અલીરાજપુર જિલ્લાના અંધારકાંચ ગામમાં રવિવારે પોલીસે એક મકાનમાં દરોડા પાડીને જુગાર અને સટ્ટો ખેલતા ૬૪ લોકોની ધરપકડ કરી હતી. આ ૬૪ લોકોમાંથી ૬૩ લોકો ગુજરાતના હતા. આ બધા જ લકઝરી કારમાં શોખથી જુગાર રમવા મધ્ય પ્રદેશ...

ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની યુનેસ્કો સમિતિમાં ભાગ્યેશ જહાની નિમણૂક કરાઇ છે. ભારત સરકારે સાંસ્કૃતિક બાબતો અંગે યુનાઇટેડ નેશન્સની એક્સપર્ટ પેનલની...
૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા.

નાથાન લાયનની છ વિકેટ અને પેટ કમિન્સની છ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને પાંચમા અને અંતિમ દિવસે ૨૫૧...
ક્રિકેટ ઇતિહાસના પાનામાં નોંધાઇ ચૂકેલા ઇંગ્લેન્ડના બોલર માલ્કમ નૈશનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. જોકે તેમને એવા પ્રદર્શન માટે યાદ કરાય છે, જેને કોઇ પણ બોલર યાદ રાખવાનું પસંદ કરશે નહીં.

જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને કલમ ૩૫એને રદ કરતા જમ્મુ એન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલને રાજ્યસભામાં રજૂ કર્યા બાદ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત...

અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના લાઉડર હિલમાં રમાયેલી બીજી ટવેન્ટી૨૦ મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટીમ ઇંડિયાએ ૩ મેચની સિરિઝમાં ૨-૦થી અજેય સરસાઇ મેળવી છે....

ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. જોકે આ બધામાં ‘મનોહરી ગોલ્ડ ટી’ નામની દુર્લભ પ્રજાતિની ચા સૌથી મોંઘી સાબિત થઇ છે. ગુવાહાટી...

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત પુરવાર થયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ તેને ૮ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે....