Search Results

Search Gujarat Samachar

સમગ્ર ભારત માટે ઓગસ્ટ મહિનો વધુ ઐતિહાસિક બની રહ્યો છે. ઓગસ્ટ ૧૯૪૭ની ૧૫ તારીખે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી તેના ૭૨ વર્ષ પછી પાંચ ઓગસ્ટે નવો ઈતિહાસ લખાયો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ઐતિહાસિક, ક્રાંતિકારી...

• બેંગલુરુના મેયરને રૂ. ૫૦૦નો દંડ• ધારાસભ્ય અલકા લાંબાનું રાજીનામું• લોકસભામાં ૩૦ બિલ પસાર • દિલ્હી સરકારની ઈલે. બિલ માફની જાહેરાત • ત્રિપુરા પંચાયત ચૂંટણીમાં ભગવો લહેરાયો• પત્રકાર રવીશ કુમાર સહિત પાંચને મેગ્સેસ • ભારતમાં નગર કીર્તનનું ભવ્ય...

૩૧મી જુલાઈએ પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ગુજરાતનો સૌ પ્રથમ ચુકાદો આપ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ યાદવે તેના ઘરની નજીક રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઇ જઇ તેની સાથે હેવાનિયત આચરી હતી. દુષ્કર્મ આચર્યા...

મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૯ માંથી ૫૪ બેઠક સાથે વિજય મેળવ્યા બાદ પહેલી ઓગસ્ટે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ સ્થાયી સમિતિના ૧૧ સભ્યોની...

ગુજરાતમાં હાલ ચારે બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવનાના ઈનપુટ આઈબીને મળ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા...

ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનો પ્રયાસ કરનાર માલદિવ્સનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફુરને ભારતે પરત મોકલી દીધાં છે. ગફુર પહેલી ઓગસ્ટે કોઈ પણ માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના એક કાર્ગો શિપથી તામિલનાડુના તુતીકોરીનમાં આવી પહોંચ્યા હતા. તામિલનાડુ...

જમ્મુ-કાશ્મીર સરકારે અમરનાથ યાત્રીઓને કાશ્મીર ખીણમાંનું રોકાણ ટુંકાવીને ઝડપથી પાછા ફરવાનો આદેશ જારી કર્યાના એક દિવસ બાદ સરકારે રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આયોજિત થતી ૪૩ દિવસ લાંબી માછિલ માતા યાત્રા રદ કરવાનો આદેશ ત્રીજી ઓગસ્ટે જારી કર્યો હતો....

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં જે દૈનિક ધોરણે સુનાવણી શરૂ થવાની છે તેનું રેકોર્ડિંગ કરવુ જોઇએ કે કેમ તે પ્રશાસનીક પક્ષે વિચારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે છઠ્ઠીથી દૈનિક ધોરણે અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરી  છે.  આ સ્થિતિ વચ્ચે...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને જમાઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રડારમાં આવી ગયા છે, સ્ટર્લિંગ બાયોટેક બેંકના લોનના ફ્રોડ કેસમાં અહેમદ પટેલના જમીનનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે. અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ...

ભાજપના નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ (ઉ. ૬૭)ને હાર્ટ એટેક આવતા દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા...