હીરા ઉદ્યોગના સંગઠન સુરત ડાયમંડ એસોસિએશનની જનરલ સભામાં ૨૦૧૯-૨૦ના નવા હોદ્દેદારોની વરણી ૧૬મીએ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રમુખપદે બાબુભાઈ કથિરીયા અને મંત્રી તરીકે બાબુભાઈ વિડીયાની વરણી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના વિકાસ માટે પણ એસોશિએશનની...

