Search Results

Search Gujarat Samachar

• સોજીત્રા સમાજ યુકે દ્વારા ૪૭મા વાર્ષિક સ્નેહ સંમેલનનું તા.૦૧.૦૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૩થી રાત્રે ૯ દરમિયાન મનોરંજન કાર્યક્રમ, રેફલ, સંગીત મહેફિલ અને પ્રીતિ ભોજન સાથે સ્વામીનારાયણ સ્કૂલ, ૨૬૦, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8HE ખાતે આયોજન કરાયું...

દેશના પૂર્વ નાણાં પ્રધાન અને ગુજરાતના રાજ્યસભાના પૂર્વ સાંસદ અરુણ જેટલીનું ૨૪મીએ દિલ્હીમાં અવસાન થયું હતું. દેશ સહિત ગુજરાતમાં શોક હોવા સાથે કરનાળી ચાંદોદમાં...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ટાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે બિરાજમાન છે. ૨૦મીએ પૂ. મહંત સ્વામી વાઈટ સેન્ડ રિસોર્ટથી દાર-એ-સલામ મંદિરે પધાર્યા હતા. તે દિવસે...

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ૧૭ ઓગસ્ટને શનિવારે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બ્રેન્ટના કાઉન્સિલર્સ, હેરોના...

રોમન શહેનશાહ જુલિયસ સીઝરનું એક વાક્ય અમર છેઃ Veni, vidi, vici એટલે કે ‘હું આવ્યો, મેં જોયું અને હું જિત્યો.’ બરાબર આ જ વાક્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના બિઆરિત્ઝમાં જી-૭ની શિખર પરિષદમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. પાકિસ્તાને કાશ્મીર અને...

હિન્દીમાં કહેવત છે કે દેર આયે દુરસ્ત આયે, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે મોડાં મોડાં પણ સમજાયું ખરું. વિરોધ પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના ટોચના નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારની કામગીરીનો સતત વિરોધ કરવામાંથી ઊંચા આવતા નથી. બીજી તરફ,...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોના સાથે ભારત અને ભારતીયોનો યુગો પુરાણો સંબંધ હોવાનું સહુ કોઇ જાણે છે. ચીન પછી બીજા નંબરે સોનાનો સૌથી વધુ જથ્થો ભારતીયો પાસે...

ભારતના પૂજનીય ‘સ્થાપક પિતાઓ’ પૈકી એકની નિશાની સતત લંડનના શાંત વિસ્તારમાં રહી છે. શહેરના સમૃદ્ધ પ્રિમરોઝ હિલની આસપાસનો વિસ્તાર મોટેલ કેટ મોસથી લઈને એક્ટર...

વિશ્વમાં વસતાં તમામ માનવીઓમાં સ્વિસ સ્ત્રીઓ સૌથી લાંબુ સરેરાશ ૭૯.૦૩ વર્ષનું આયુષ્ય ધરાવે છે. જ્યારે પુરુષોની બાબતમાં ઓસ્ટ્રેલિયન પુરુષો સૌથી વધુ સરેરાશ...