Search Results

Search Gujarat Samachar

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ એવું પ્રાણીસંગ્રહાલય બનવા જઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આફ્રિકન પ્રજાતિના ‘હિમદ્રયાસ બબૂન’ મુલાકાતીઓ માટે પ્રદર્શિત...

કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા ૧૭ ઓગસ્ટે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩૫-એ વિશે પુછાતાં તેમણે જવાબ આપ્યો હતો કે આ તો હજી અડધું કામ થયું છે. પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.વજુભાઈનો...

યાત્રાધામ દ્વારકામાં શ્રાવણી પૂનમના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. જેના દર્શન કરીને ભાવિકો ભાવવિભોર બન્યા હતા. પવિત્ર રક્ષાબંધનના...

પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર ભલે પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના નાગરિકોને ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એશિયાના...

વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયું હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડિશનલ ચિફ જ્યુડિશિયલ...

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો...

લોધિકાના ચીભડા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી તેના મોટા બાપુના ઘર પાસે રમતી હતી. એ સમયે બાળકીને ભાગની લાલચ આપીને પડોશમાં રહેતો લાલજી હીરા ખીમસુરીયા તેના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતાં લાલજી નાસી છૂટયો...

સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે ૧૯મી ઓગસ્ટે રાત્રીના સાડા દસ વાગ્યા પછી નિધન થયું છે. બાપુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ અને બ્લડ પ્રેશરની...

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની કોઈ મંજૂરીની જરૂર નથી, પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ પાસાઓનો સમન્વય કરીને ભાવિ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે....

હોંગકોંગમાં સ્થાનિક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા થઇ રહેલા વિરોધને પગલે હોંગકોંગ એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા સુરત-મુંબઇથી જતા હીરા-ઝવેરાતના પાર્સલની ડિલિવરી અટકી જવા પામી છે...