Search Results

Search Gujarat Samachar

પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં કોઈ પણ મોસમમાં ત્વચા પર ખૂબ જ ખરાબ અસર થાય છે. કાળા ડાઘ થવા, છિદ્રો પર ખરાબ અસર થવી. ત્વચા શુષ્ક થવા જેવી સમસ્યા યૌવનકાળથી શરૂ...

બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે ૫૦,૦૦૦ જેટલા લોકો બેઘર બન્યા હતા. મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં ૧૮મી ઓગસ્ટે મોડી રાતે આગ લાગવાના કારણે...

‘અરે યાર, જુઓને રોજ સવાર પડે ને જીવનમાં એક નવો પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાલું... આખી જિંદગી સંઘર્ષ જ કરવાનો?’ સામાન્ય વાતચીતમાં એક પારિવારિક મિત્રને ઉદાસ બેઠેલો જોયો અને ‘કેમ ઉદાસ છો?’ આટલું પૂછતાં જ એનો આ ઉત્તર હતો. થોડાક દિવસો પહેલાં મિત્રોની...

કેરળમાં એનડીએના સહયોગી પક્ષ ભારત ધર્મ જનસેનાના પ્રમુખ થુસાર વલ્લાપલ્લીની યુએઈમાં રૂ. ૧૯ કરોડના ચેક ડિફોલ્ટ કેસમાં ધરપકડ કરાઈ હતી. વલ્લાપલ્લીની ૨૨મીએ અજમાનમાં એક હોટેલમાંથી ધરપકડ કરાઈ હોવાનું ખલીજ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. જોકે તેમને...

કોહીનૂર સ્ક્વેરના રૂ. ૪૫૦ કરોડના ગોટાળા સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેને ઇડી દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા. સવારના ૧૧.૩૦થી લઇને ચાલેલી પૂછપરછ રાતના ૮:૧૫ વાગ્યે સુધી ચાલી હતી. જોકે આખો દિવસ ચાલેલી આ પૂછપરછમાં ઇડીએ...

કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરાયા બાદ ગુજરાતમાં આતંકી હુમલા થવાની આશંકા પ્રવર્તી રહી છે ત્યારે અફઘાનિસ્તાનના ચાર આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશ્યા હોવાના પગલે...

રાજ્યમાં સરેરાશ ૮૧૫ મીમીથી વધુ વરસાદની સામે ૭૨૨ મીમી (૨૯ ઇંચ) એટલે કે ૮૮.૩૮ ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૫ ટકા વધુ વરસાદ થયો છે. સારા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જંયતીના દિવસે અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ પરથી ‘સ્વચ્છ ભારત મિશન’નું સમાપન કરાવશે. ભારત સરકારમાં નવા રચાયેલા જળશક્તિ...

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના કરાચીમાં જ જન્મેલા બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યાં છે. રાજકોટમાં ૧૮મી ઓગસ્ટે કચ્છી મહેશ્વરી...

ગીરગઢડા તાલુકામાં દીપડા સંબંધી બે ઘટનાઓમાં એકમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધાનું અને બીજામાં ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસક્યું કરાયાનું બહાર આવ્યું છે. ગીરગઢડા તાલુકાના જામવાળા રેન્જમાં આવેલા એભલવડ ગામની સીમમાં ૧૬મીએ રાત્રિના સમયે ત્રાટકેલા...