Search Results

Search Gujarat Samachar

આજે નાની વાતોમાં છેતરપિંડી-ઠગાઇ જેવા અનેક કિસ્સા જોવા મળે છે. પરંતુ અહિ વાત એટલી મોટી રકમની છે કે, તે જેના હાથમાં આવે તેનું મન એકવાર તો ડગી જ જાય. જોકે, હજુ ઘણા લોકોમાં માનવતા મરી પરવારી નથી તે સાબિત કરતો અનોખો કિસ્સો રાજકોટમાં બન્યો છે. 

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજે પોતાના પરિવારજનો, સંઘના આગેવાનો વગેરે સમક્ષ પોતાને રાજકોટના શેઠ ઉપાશ્રયે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ૧ જુલાઇએ...

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.

 ગબ્બર પર્વત પરથી મહાકાય પથ્થર શીલા અચાનક ગત સપ્તાહે રાત્રે ગબડી પડ્યો હતો. આ શીલા તૂટી પડતાંની સાથે જ જોરદાર ધડાકો થતાં આજુબાજુના દુકાનદારો ફફડી ઉઠયા...

આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ...

કેન્દ્રની મોદી સરકારે કાળા નાણાની જાહેરાત માટેની સમયમર્યાદા નક્કી કરતાં કરચોરીની કબૂલાત કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. 

ભૂજ અને માંડવી શહેરમાં નવી નખાયેલી ભૂગર્ભ ગટર લાઈનો દરમિયાન ખોદાયેલા માર્ગના નવીનીકરણ માટે ભૂજ નગરપાલિકાને બીજા હપ્તાની જ્યારે માંડવીને પ્રથમ હપ્તાના મળી કુલ રૂ. પાંચ કરોડની ફાળવણી થઇ છે.