Search Results

Search Gujarat Samachar

સહકારી ખાંડ ઉદ્યોગના પ્રશ્નના ઉકેલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ખોટા વચનોથી કંટાળેલા ખેડૂતોએ ચલથાણ સુગરની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. 

ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. 

હજારો નવા ગ્રેજ્યુએટ્સને યુનિવર્સિટી છોડ્યા પછી નોકરીઓ મળતી નથી, તેમ હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીનો રિપોર્ટ જણાવે છે. ૩૩ ટકા વર્કિંગ ગ્રેજ્યુએટ્સ તો છ મહિના સુધી ક્લીનર, ઓફિસ જુનિયર અને રોડ સ્વીપર તરીકે કામ કરતા હોય છે. ૬૦,૦૦૦થી વધુ ગ્રેજ્યુએટ્સ...

આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી. 

શક્તિવાન ગુજરાતનાં સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ - તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ - સંવાદ - સાંમજસ્ય - સમન્વય અને સિદ્ધિઃ આ પંચાક્ષરી...

જે પોષતું તે મારતું... જે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદનું વ્હાલ વરસાવીને લોકોને તરબોળ કરી દીધા હતા તે જ મેઘરાજાએ ગયા સપ્તાહે...

પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે.

હવે વૃદ્ધ વ્યક્તિ પણ માત્ર ૧૫ મિનિટમાં યુવાન વયની વ્યક્તિ જેવો દેખાવ મેળવી શકશે, પરંતુ આ માટે તેણે ૫૦ ઇન્જેક્શન લેવાની તૈયારી રાખવી પડશે. આ ટ્રીટમેન્ટને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પણ માન્યતા મળી છે. આ ટ્રીટમેન્ટ માત્ર...