બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
2004થી 2006 વચ્ચેના સમયગાળામાં બે સગીરાઓના શારીરિક શોષણના આરોપસર રોચડેલના પાંચ વ્યક્તિને 8થી 20 વર્ષની કેદની સજા અપાઇ છે. સૌથી વધુ સજા આ કેસના સૌથી વધુ ઉંમર ધરાવતા જ્હાન શાહિદ ગનીને અપાઇ છે.
દત્તક બાળક પર અત્યાચાર અને શોષણ કરવાના આરોપ ધરાવનારા અમેરિકી દંપતી નિકોલસ અને મેકેન્ઝી સ્પેન્સરને યુગાન્ડાની કમ્પાલા હાઈ કોર્ટે 31 ઓક્ટોબર મંગળવારે 29,000 અમેરિકી ડોલરનો દંડ ફરમાવ્યો હતો. સ્પેન્સર દંપતીએ ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2022ના ગાળામાં 10 વર્ષીય...
મધ્ય લંડનમાં સપ્તાહાંતમાં પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા આયોજિત રેલીમાં દેખાવકારો દ્વારા પોલીસ પર ફટાકડા ફેંકાતા ચાર પોલીસ અધિકારીને ઇજા થઇ હતી. પોલીસે વંશીય ઇરાદાથી કરાયેલા અપરાધોની શંકાના આધારે 29 લોકોની ધરપકડ કરી હતી.
બેઝબોલ વડે પત્નીની હત્યા કરનારા 79 વર્ષીય તરસેમસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2 મે 2023ના રોજ તરસેમસિંહ રેમફોર્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે.
લેસ્ટરમાં લાઇટ્સ સ્વીચ ઓન ઇવેન્ટની 40મી જયંતિ અને દીવાળીની ઉજવણી કરવા હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. 5 નવેમ્બર રવિવારના રોજ ગોલ્ડન માઇલ 6000 લેમ્પથી ઝળહળી ઉઠ્યો હતો.
વેસ્ટ મિડલેન્ડ્સમાં શ્રેણીબદ્ધ અપરાધો આચરનાર કામરાન માહમૂદને 8 વર્ષની કેદ ફટકારાઇ છે. પોલીસે તેને રીઢો લૂટારો ગણાવ્યો હતો.

આપણે ત્યાં શિવરાત્રિ, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, રામનવમી એમ વિવિધ ઉત્સવ ઊજવાય છે, પરંતુ બધાં જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ દીપાવલીનું છે. દીપાવલીને...

ભારતના રનમશીન વિરાટ કોહલીએ રવિવારે સાઉથ આફ્રિકાની ટીમ સામે અણનમ સદી ફટકારીને પોતાની વન ડે કેરિયરની 49મી સદી પૂરી કરી હતી. તેણે કોલકતાના ઈડન ગોર્ડન પર એક...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બેન્ક ફ્રોડના એક કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને અન્ય પાંચની સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આ કેસમાં કુલ રૂ....