Search Results

Search Gujarat Samachar

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ગંભીર ઇજા થયાના અહેવાલ છે. આ ઘટના પછી અમિતાભ તરત મુંબઈ પાછા આવી ગયા...

વેસ્ટર્ન સિડનીના રૂટી હિલના 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન ભારતીય રહેવાસી હાર્દિક પટેલે એર કેનેડા ફ્લાઈટમાં કરેલા ગેરવર્તનનો ગુનો કબૂલી લેતા ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટે તેને 750 અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો હતો.

ફાસ્ટ ફૂડનો સ્વાદ કદાચ સારો લાગતો હોઈ શકે પરંતુ, આરોગ્યની દૃષ્ટિએ તેનું પોષકમૂલ્ય શૂન્ય જ છે. ફાસ્ટ ફૂડ નિયમિત ખાવાની આદત પડી ગઈ હોય તો લિવરના આરોગ્ય બાબતે સાવધાન થઈ જવાની જરૂર છે. 

ભારતમાં પહેલી વખત દુશ્મનોની સંપત્તિનો સર્વે થવા જઇ રહ્યો છે. સર્વે બાદ આ સંપત્તિઓ દ્વારા સરકાર કમાણી કરવાનો રસ્તો કાઢશે, 20 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારત સરકાર દ્વારા નેશનલ સર્વે ઓફ એનીમી પ્રોપર્ટી લોન્ચ કરવામાં આવ્યો છે. યુદ્ધ...

અભિનેત્રી સુસ્મિતા સેનને 47 વર્ષની વયે હાર્ટ એટેક આવી જતાં એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી છે, અને સ્ટેન્ટ પણ મૂકાવવું પડ્યું છે. જોકે અભિનેત્રીના જણાવ્યા અનુસાર...

શાહરુખના કરોડો ફેન્સ તેની એક ઝલક જોવા માટે દર વર્ષે તેના ઘર ‘મન્નત’ની બહાર પહોંચે છે. જો શાહરુખ જોવા ન મળે તો તેના ઘરની બહાર એક ફોટો તો અચૂક પડાવી લે છે...

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. તેણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી ભાજપ અને ટીએમસી પાસેથી એક-એક બેઠક આંચકી લીધી છે. તમિલનાડુમાં...

યુએસ પ્રમુખ જો બાઇડેન સ્કિન કેન્સરનો ભોગ બન્યા હતા. વ્હાઇટ હાઉસના તબીબ કેવિન ઓ કોર્નરે કહ્યું કે, બાઇડેનની છાતીની ચામડીમાં ઘા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં સર્જરી...

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાં ધકેલી રહી છે. તેના કારણે હવે 50 અને 60 વર્ષના વૃદ્ધો પણ વહેલી નિવૃત્તિના તેમના નિર્ણયો પર પુનઃવિચારણા કરી રહ્યાં છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝના જણાવ્યા અનુસાર ફુગાવાનો દર...