Search Results

Search Gujarat Samachar

વેસ્ટર્ન સિડનીના રૂટી હિલના 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન ભારતીય રહેવાસી હાર્દિક પટેલે એર કેનેડા ફ્લાઈટમાં કરેલા ગેરવર્તનનો ગુનો કબૂલી લેતા ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટે તેને 750 અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો હતો. હાર્દિક પટેલે વાનકુવરથી 15 કલાકની AC33 ફ્લાઈટમાં...

કાળઝાળ મોંઘવારીના પગલે બ્રિટનમાં લોકોને બચત અને રોકાણનું મહત્વ સમજાવા લાગ્યું છે. એક રિસર્ચ પ્રમાણે 32 ટકા લોકો નિયમિત બચત ઉપરાંત અન્યત્ર રોકાણ કરી રહ્યાં છે. બે તૃતિયાંશ લોકો તો પહેલીવાર આ રીતે મૂડીરોકાણ કરી રહ્યાં છે. લગભગ 31 ટકા લોકોનું કહેવું...

પાકિસ્તાનમાં વસતાં લઘુમતી હિન્દુ સમુદાયે બળજબરીથી ધર્માંતરણ, અપહરણ અને સગીરાઓ સાથે લગ્નની વધતી જતી ઘટનાઓના વિરોધમાં અત્યાર સુધીનાં પ્રચંડ દેખાવો કરીને...

‘જ્યારે પણ હું લોકોને ખૂબ વધારે પડતો મોબાઇલનો ઉપયોગ કરતા જોઉં ત્યારે અસ્વસ્થ થઇ જાઉં છું. વિચારું છું કે, શું આ દિવસ માટે જ તેની શોધ કરી હતી? વિચાર્યું...

વિશ્વભરના લાખો હિંદુઓ માટે ચૈત્ર શુક્લ નોમ (આ વર્ષે 30 માર્ચ)નું વિશેષ મહત્ત્વ છે. હજારો વર્ષો પહેલા આ તિથિએ ભગવાન શ્રી રામ અવતર્યા હોવાથી આ દિવસ રામનવમી...

ચાન્સેલર હન્ટે બજેટમાં કામ કરનારા પેરન્ટ્સ માટે ચાઈલ્ડકેર બાબતે થોડી રાહતો જાહેર કરી છે જે પૂરતી નથી કારણકે સંતાનોને બાળપણમાં નર્સરીમાં રાખવા અને અભ્યાસ...

યુગાન્ડાની એન્ટિ-કરપ્શન કોર્ટે 7 એપ્રિલ ગુરુવારે દેશના કેબિનેટ મિનિસ્ટર મેરી ગોરેટી કિટુટુ અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના કેસમાં આરોપ લગાવ્યા છે. દેશના સૌથી ગરીબ વિસ્તાર કારામોજા વિસ્તારમાં ગરીબો માટે ફાળવાયેલી મેટલ રૂફિંગ શીટ્સ સહિત બિલ્ડિંગ...

ટાન્ઝાનિયા દ્વારા કોવિડ-19 કટોકટીના ગાળામાં વિદેશથી મળેલા 1.6 બિલિયન ડોલરના ભંડોળના ગેરવહીવટનો ઘટસ્ફોટ થયો છે. ટાન્ઝાનિયાના કન્ટ્રોલર અને ઓડિટર જનરલને દેશના કોવિડ-19 સોશિયોઈકોનોમિક રીકવરી એન્ડ રિસ્પોન્સ પ્લાન (TCRP) હેઠળ મળેલા 1.6 બિલિયન ડોલરથી...

ભારતમાં લોકસભાની ચૂંટણી માટે તબક્કાવાર મતદાન ચાલી રહ્યું છે ત્યારે શાસક-વિપક્ષના નેતાઓના અઢળક અહેવાલો - મુલાકાતો પ્રકાશિત થઇ રહ્યા છે. જોકે આમાંના મોટા...

સાઉથ આફ્રિકામાં 2024માં યોજાનાર સામાન્ય ચૂંટણી અગાઉ જ દેશના સૌથી મોટા વિપક્ષી નેતા જ્હોન સ્ટીન્હુઈસેનને ડેમોક્રેટિક એલાયન્સ (DA)ના નેતા તરીકે પુનઃ નિયુક્ત કરાયા છે. પુનઃ નિયુક્તિ પછી જ્હોન સ્ટીન્હુઈસેને વિપક્ષી એકતાની હાકલ કરી પોતાને દેશના વૈકલ્પિક...