Search Results

Search Gujarat Samachar

દેશ હોય કે વિદેશ - કોઇ પણ વ્યક્તિ 60-62 વર્ષની વય આસપાસ નિવૃત થઇ જતી હોય છે, પરંતુ અમેરિકાનાં 72 વર્ષીય પામ ફ્લિન્ટની વાત અલગ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી...

વિશ્વનો સૌથી શાંત ઓરડો ખરેખર કેટલો ‘શાંત’ હોય શકે? આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલો. આ રૂમમાં પ્રવેશનાર હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સાંભળી શકે છે. આ ખંડ યુએસના...

 ઝામ્બીઆમાં જાન્યુઆરી 2024થી કોલેરાના કેસીસમાં ભારે ઉછાળો આવ્યા પછી મૃત્યુઆંક 700એ પહબોંચ્યો હોવાનું ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ ચેરિટીએ જમાવ્યું છે. દેશમાં ઓક્ટોબર 2023માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા પછી આશરે 20,000ને ચેપ લાગ્યો હોવાનું નોંધાયું...

ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પત્ની અને પુત્રી સાથે કાશ્મીરના પ્રવાસે છે.

યજમાન ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં સોમવારે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીવિજય નક્કી કર્યો છે. આ સાથે જ ભારતે...

ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે 3-1ની સરસાઈ સાથે ટેસ્ટ શ્રેણી વિજય નિશ્ચિત કર્યા પછી યુવા ક્રિકેટરોને ચીમકી આપી હતી કે, ‘ટીમ મેનેજમેન્ટ...

વિશ્વની સૌથી ધનાઢ્ય અને લોકપ્રિય ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 સિઝન 2024નો 22 માર્ચથી પ્રારંભ થશે. આ વખતની આઈપીએલની તમામ મેચ ભારતીય...

કેન્યાની રાજધાનીથી આશરે 300 કિલોમીટર પશ્ચિમે આવેલા ન્યામાચે ટાઉનમાં પ્રાઈમરી સ્કૂલના બાળકોને સેક્સ કરવાનો દેખાવ કરવાની સજા આપનારી પાંચ શિક્ષિકા અને એક પુરુષ શિક્ષકની ધરપકડ પછી તેમને ગુરુવાર બીજી ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરાયા છે. બાળકોને અપાયેલી...

ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC)ના નેતાઓએ બુરુન્ડીની રાજધાની બુજુમ્બુરામાં શનિવાર 4 ફેબ્રુઆરીએ યોજેલી શિખર પરિષદમાં પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો (DRC)ના સંઘર્ષમાં સંકળાયેલા તમામ પક્ષોને તત્કાળ યુદ્ધવિરામ કરવાની પુનઃ હાકલ કરી છે. આંતરયુદ્ધમાં...

યુગાન્ડાના મિનિસ્ટર ફોર લોકલ ગવર્મેન્ટ, રાફાએલ માગ્યેઝીએ જણાવ્યું છે કે સરકાર તમામ લોકલ ગવર્મેન્ટ નેતાઓના પગાર વધારવા વિચારે છે. પ્રમુખ યોવેરી મુસવેનીએ મંત્રાલયને વેતનમાળખાકીય પેપર તૈયાર કરવા જણાવ્યું છે. સ્થાનિક નેતાઓએ આ નિવેદનને આવકારતા જણાવ્યું...