ઈક્વલ ઓપોર્ચ્યુનિટી કમિશન (EOC)ના ચેરપર્સન મિસ સાફીઆ નાલુલે જુકોએ વંશીય લઘુમતી જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બંધારણમાં 9 વંશીય જૂથોને સામેલ કરવાની જરૂર છે. તેમણે આ માટે 1995ના બંધારણમાં સુધારો કરવાની પણ માગણી કરી હતી.
ઈક્વલ ઓપોર્ચ્યુનિટી કમિશન (EOC)ના ચેરપર્સન મિસ સાફીઆ નાલુલે જુકોએ વંશીય લઘુમતી જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બંધારણમાં 9 વંશીય જૂથોને સામેલ કરવાની જરૂર છે. તેમણે આ માટે 1995ના બંધારણમાં સુધારો કરવાની પણ માગણી કરી હતી.
યુગાન્ડા ટ્રાફિક પોલીસના નવા રિપોર્ટ અનુસાર દેશના માર્ગો પર ગત બે સપ્તાહમાં ઓછામાં ઓછાં 134 વ્યક્તિએ જાન ગુમાવ્યો છે. આ સાથે એક મહિનામાં મોતની સંખ્યા 269 થઈ છે. ટ્રાફિક પોલીસના પ્રવક્તા ફરિદાહ નામ્પિમાએ જણાવ્યું હતું કે ગત બે સપ્તાહમાં દેશના...

યુવા દિલોની ધડકન એવા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. સિદ્ધાર્થ-કિયારા જેસલમેરના કિલ્લામાં સ્વજનોની ઉપસ્થિતિમાં સપ્તપદીના...

કેરળના કોઝિકોડમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલ માતાપિતા બનવાના છે. વીતેલા ત્રણ વર્ષથી સાથે રહેતાં જહાદ અને જિયા પાવલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે,...

એક્ટર અક્ષય કુમારના ભારતના નકશા પર પગ મૂકતા એક વીડિયોએ હંગામો મચાવ્યો છે.

બિહારમાં ધોરણ - ૧૨ના એક એક્ઝામિનેશન સેન્ટર પર તેનો જ્યાં નંબર આવ્યો હતો ત્યાં 500 છોકરીઓ વચ્ચે પોતે એકમાત્ર છોકરો હોવાનું માલૂમ પડતા બેભાન થઈને ઢળી પડ્યો...

વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતના વિજયપતાકા લહેરાયા છે. અમેરિકામાં જન્મેલા, પણ બાળપણમાં જ માતાપિતા સાથે બેંગલુરુમાં...

અમદાવાદના નાગરિકો ઘરેબેઠા પ્રોપર્ટી ટેક્સનાં બિલો ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા વ્હોટ્સએપ ચેટ બોટની...

ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે તેની નવી આવૃત્તિમાં હિંદીના કેટલાક પ્રચલિત શબ્દોનો સમાવેશ કરે છે. ખાસ કરીને ભારતમાં હિંદી અને ઇંગ્લિશ બંને ભાષાના લોકો દ્વારા...

કેન્યામાં કેન્સરથી થતાં પુરુષ અને સ્ત્રીઓનાં મોતના કારણમાં અન્નનળીના કેન્સરનો મોટો હિસ્સો હોવાનું નવા ‘સ્ટેટસ ઓફ કેન્સર ઈન કેન્યા’ રિપોર્ટમાં જણાવાયું...