Search Results

Search Gujarat Samachar

ખોજા શિયા ઈસ્નાઅશરી મુસ્લિમ કોમ્યુનિટીઝની યુકે સ્થિત ચેરિટેબલ સંસ્થા વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટ (કેએચપી) હેઠળ ખોજા હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂર દ્વારા ખોજા શિયા ઇસ્નાઅશરી સમુદાયના વિદેશમાં વસતા લોકોને ભારતમાં તેમના ઐતિહાસિક...

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો...

ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે અમેરિકાના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન યુએસ આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જને મળ્યા હતા. બંને લશ્કરી વડાઓ વચ્ચે 15મી ફેબ્રુઆરીએ યોજાયેલી આ બેઠક દરમિયાન મહત્ત્વની દ્વિપક્ષીય બાબતોની સાથોસાથ વૈશ્વિક શાંતિના મુદ્દે...

યુકે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારના સફળ અમલ માટે ભારતે ગૂડ્સ અને સર્વિસ માટે તેના બજારો વધુ ખુલ્લા મૂકવા તૈયાર...

સરમુખત્યારો કેટલી હદે ક્રુર બની શકે છે તેનો 21મી સદીનો તાદ્દશ પુરાવો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. તાજેતરમાં પુતિનના કટ્ટર રાજકીય વિરોધી એવા એલેક્સી નવેલનીનું જેલમાં રહસ્યમય મોત થયું છે. પુતિન દ્વારા કરાવાયેલી આ કોઇ પહેલી રાજકીય હત્યા નથી....

શું બ્રિટિશ સિસ્ટમમાંથી નૈતિકતાના મૂલ્યો સાવ ધોવાઇ ગયાં છે? શું બ્રિટિશ સિસ્ટમમાં ન્યાયની આશા રાખવી બેકાર બની છે? સરકારો જ નથી ઇચ્છતી કે અન્યાય પીડિતોને ન્યાય મળે? પોસ્ટ ઓફિસના ચકચારી હોરાઇઝન સ્કેન્ડલમાં ખામીયુક્ત સોફ્ટવેરના કારણે સેંકડો સબ...

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના આનંદ હેન્રી પરિવારના ચર્ચાસ્પદ અપમૃત્યુ મુદ્દે હવે નવો ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે પત્ની અને ટ્વિન્સને ગોળી માર્યા...

આગામી લોકસભા ચૂંટણીમાં કોણ જીતશે, આ સવાલ દરેકના મનમાં રમી રહ્યો છે. શું ભાજપ આ વખતે 370નો લક્ષ્યાંક હાંસલ કરવામાં ખરેખર સફળ થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

બ્રિટનના રાજવી પરિવારમાં વ્યાપેલી કડવાશ દૂર થઇ રહી હોવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. રાજવી પરિવારના બે મહત્વના સભ્યો કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ...

જવાહરલાલ નેહરુએ કોઈવાર ગુસ્સામાં એવું કહ્યું હતું કે દરેક હિન્દુ, ગમે તેવો મોટો બુદ્ધિજીવી હોય, તેની ચામડીની અંદર હિન્દુ આસ્થાનું જ લોહી વહેતું હોય છે....