Search Results

Search Gujarat Samachar

અમેરિકન સમાજમાં બંદૂક (ગન)નું એક આગવું સ્થાન છે. અમેરિકાના બંધારણમાં કરાયેલા બીજા સુધારાએ અમેરિકનોને શસ્ત્ર રાખવાનો અધિકાર આપ્યો છે. અમેરિકાના ત્રીજા ભાગના પુખ્તો કહે છે તે તેઓ અંગત રીતે ગનની માલિકી ધરાવે છે. દર 10માંથી ચાર પરિવારમાં બંધૂક રાખવામાં...

ગુજરાતની આગવી ઓળખસમાન ગરબાની ભવ્ય સાંસ્કૃતિક પરંપરા હવે વિશ્વનો પણ વારસો બની છે. યુનેસ્કો દ્વારા ગરબાને ભારતનો 15મો અમૂર્ત સાંસ્કૃતિ વારસો (ઇન્ટેન્જિબલ...

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 દુબઈનું શોભા ગ્રૂપ રૂ. 1000 કરોડના ખર્ચે બનાવશે. રિવરફ્રન્ટ ડેવલપ કરવા શોભા ગ્રૂપ એક હજાર કરોડની ચેરિટી કરશે,...

ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતને પગલે શેરબજારમાં મોદી મેજિક છવાયો હતો, જેના પગલે રોકાણકારોને પણ માર્કેટમાંથી કમાણીની ગેરંટી મળી છે. સોમવારે બીએસઇ સેન્સેક્સ...

અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન અને નોબેલ પારિતોષિક વિજેતા હેન્રી કિસિન્જરનું અવસાન થયું છે. તેમણે 29 નવેમ્બરે કનેક્ટિકટ સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની...

તમે અપરાધ, કામ કે અન્ય ઘણી બાબતોમાં ભાગીદારીનો કોન્સેપ્ટ જોયો કે સાંભળ્યો હશે, પરંતુ ક્યારેય સાથે રડીને દુઃખ વહેંચવામાં ભાગીદારી વિશે સાંભળ્યું છે? જાપાન...

મહેનત, લગન અને દૃઢ ઇચ્છાશક્તિ કાળા માથાના માનવીને અસંભવથી સંભવ બનાવવાની સિદ્ધિ સુધી પહોંચાડે છે. આ વાતને મધ્ય પ્રદેશના વસતા 56 વર્ષીય રાજકરન્ના બરોઆએ સાચી...

બાઇડેન સરકારે ભારતના લોકો સાથે સંપર્ક વધારવાના ઉદ્દેશથી ગયા વર્ષે વિક્રમજનક 1.40 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા છે. આ સાથે જ અમેરિકન વહીવટી...

ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી...

અમેરિકાએ ભારતીય નાગરિક ગુપ્તા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરાં બદલ આરોપનામું ઘડયા પછી ફરી એક વખત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની...