તાજેતરમાં જારી કરાયેલા એક સ્વતંત્ર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇંગ્લીશ કાઉન્ટી એસેક્સ માટે રમતા સંખ્યાબંધ ક્રિકેટરો વંશીય ભેદભાવ અને પક્ષપાતી વલણનો ભોગ બન્યાં હતાં.
તાજેતરમાં જારી કરાયેલા એક સ્વતંત્ર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇંગ્લીશ કાઉન્ટી એસેક્સ માટે રમતા સંખ્યાબંધ ક્રિકેટરો વંશીય ભેદભાવ અને પક્ષપાતી વલણનો ભોગ બન્યાં હતાં.
યુકેના ઇમિગ્રેશન નિયમોમાં આવી રહેલા બદલાવને પગલે મોટી સંખ્યામાં કેર હોમ બંધ થઇ જવાની સંભાવના છે જેના કારણે એનએચએસ પરનું ભારણ વધી જશે તેવી ચેતવણી આ સેક્ટરના અગ્રણી દ્વારા ઉચ્ચારાઇ છે. નવા નિયમ અંતર્ગત વિદેશી કેર વર્કર તેના આશ્રિતને યુકે લાવી...
લીગલ માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે રજૂ કરાયેલા નવા કાયદાઓના કારણે યુકેમાં વસતા પરિવારો વિભાજિત થઇ જાય તેવું જોખમ સર્જાયું છે.
દુબઇ સ્થિત બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહને યુએઇથી ડેન્માર્કમાં પ્રત્યર્પિત કરાયા છે. તેમના પર ડેન્માર્કમાં 1.7 બિલિયન ડોલરનું ટેક્સ કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે.
ભારત સાથેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓને વેગ આપવા ડાઉનિંગ સ્ટ્રીટના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમને નવી દિલ્હી મોકલવામાં આવી છે. ટીમે સંકેત આપ્યો છે કે સરકાર ભારત સાથેના વેપાર કરારને આગામી 3 મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવા માગે છે.
યુકેમાં આવતા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટાડવા માટે લદાયેલા નવા વિઝા નિયમો પારિવારિક સંબંધો પર નકારાત્મક અસરો કરશે તેવી ચેતવણી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી મોસ્ટ રેવ. જસ્ટિન વેલ્બીએ ઉચ્ચારી છે.
લેબર પાર્ટી પણ ઇમિગ્રેશન સુધારાની જોરદાર તરફેણ કરી રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુકેમાં આવી રહેલા વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવા માટે લીગલ માઇગ્રેશનમાં થઇ રહેલા સુધારાને સત્તા પર આવ્યા પછી પણ લેબર પાર્ટી યથાવત રાખશે.

સરદાર એટલે સરદાર. સરદાર એટલે શિરમોર. અખંડ ભારતના શિલ્પી. લોખંડી પુરુષ. મક્કમતા અને દૃઢ નિર્ધારનું પ્રતીક. વ્યક્તિ એક પણ ઉપનામ અનેક ધરાવતા સરદાર પટેલની...

હર્મેટિક ફિલોસોફી અનુસાર સાત સાર્વત્રિક સિદ્ધાંત છે જે દરેક સમયે, દરેક યુગમાં, દરેકને લાગુ પડે છે અને શાશ્વત છે. આ સાત સિદ્ધાંત છે: માનસિકતા, સુસંગતતા,...

યુકેમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મહાત્રેની 40 વર્ષ પહેલાં કરાયેલી કરપીણ હત્યાના રહસ્યો એક નવી ઇન્વેસ્ટિગેટિવ ડોક્યુમેન્ટરીમાં જાહેર કરાયાં છે, સાથે સાથે...