Search Results

Search Gujarat Samachar

નો-મેકઅપને ‘ન્યૂડ મેકઅપ’ તરીકે પણ ઓળખી શકાય. ન્યૂડ મેકઅપ એટલે તમે મેકઅપ કર્યો ન હોય એવું જ લાગે અને ત્વચા પણ કુદરતી લાગે. આ પ્રકારના મેકઅપમાં એક જ રંગના જુદાં...

NHSના ફ્રન્ટલાઈન કર્મચારી સહિત ૨૦,૦૦૦થી વધુ હેલ્થકેર સ્ટાફે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી યોગ્ય સુરક્ષાકારી સાધનોની માગણી કરી છે. આ પત્રમાં NHSના...

બ્રિટનનો મૃત્યુઆંક ૮૬૪ છળીને ૩૬૦૫ના આંકડે પહોંચ્યો છે ત્યારે NHS નાઈટિંગેલમાંથી આવનારા હજારો કોરોનાગ્રસ્ત મૃતકોને રાખવા માટે ઈસ્ટ લંડનમાં ફૂટબોલની બે પીચના...

યુકેની ચેરિટી સંસ્થાઓની આવક રાતોરાત બંધ થઈ ગઈ છે. કોરોના વાઈરસની અસર ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ ૧૦૦ ગણી ખરાબ પૂરવાર થઈ છે. સંસ્થાઓના વડાઓએ ૪૦ બિલિયન...

યુકેમાં કોરોના વાઈરસ રોગચાળાથી વાસ્તવિક મૃત્યુદર NHSના આંકડા કરતાં ૨૪ ટકા ઊંચો હોઈ શકે તેમ સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે. ONSની નવી ડેટા સીરિઝમાં કોવિડ-૧૯ના...

કોરોના વાઇરસ ફેલાવાની પરિસ્થિતિમાં સરકારના પગલાંમાં સહયોગ અર્થે પોતપોતાના ક્ષેત્રમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને શાકભાજી સહિત નિઃશુલ્ક અનાજ સેવા પૂરી પાડવાની ભારતના સંત સમાજ અને ભક્ત સમાજ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓને અખિલ ભારતીય સંત સમિતિના...

મહેસાણામાં જાનીવાડા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અમેરિકાથી આવ્યા પછી તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેમને અમદાવાદમાં કોરોન્ટાઈન રખાયાં હતાં, પરંતુ કોઈ રીતે બંને ભાઈ ૨૭મી માર્ચે કોરોન્ટાઈનમાંથી નાસીને મહેસાણા પહોંચી ગયા હતા અને પોતાના ઘરમાં...

ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપળા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો દેખાયાં હતાં.