Search Results

Search Gujarat Samachar

સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયો છે ત્યારે કુદરત પણ રૂઠી હોય તેમ ૨૫મી માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે ૨૫મીએ અને ૨૬મીએ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી માવઠાં...

કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ એમપી વિરેન્દ્ર શર્માને રજા આપી દેવાતા હાલ તેઓ ઘરે સેલ્ફ આઇસોલેશનમાં છે. ગયા અઠવાડિયે તેમને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળતા હિલિન્ગડન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો...

કાર્ડિફબે સ્થિત ટીવાય કૃષ્ણ સીમરુના હરે કૃષ્ણ ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વૃદ્ધજનોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારીનો રોકવા લોકડાઉન જાહેર કરાયું છે. તેવા સંજોગોમાં જે અશક્ત અને વૃદ્ધો...

કચ્છના ભૂજસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા દાનમાં અપાયા છે. સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા તથા દર્દીઓની સારવાર માટેની કામગીરીમાં સહાય થવા માટે આ રકમ દાનમાં અપાઈ...

અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં...

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે યુગાન્ડામાં જન્મેલા (મૂળ ગામ ભાદરણ) અને બાદમાં સાઉથ હેરો (યુકે) ખાતે સ્થાયી થયેલા અમારા પ્રેમાળ પતિ, પિતા અને દાદા ચંદ્રકાન્તભાઇ...

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની...

કોરોના મહામારીના પગલે ભારતમાં અટવાયેલા બ્રિટિશરોને સ્વદેશ પહોંચાડવા ભારતથી લંડન સુધી એર ઈન્ડિયાની ડાયરેક્ટ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજનાને એર ઈન્ડિયાના...

કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...