Search Results

Search Gujarat Samachar

દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 કોરોના વાઈરસે વિશ્વને આર્થિક, સામાજિક અને માનસિક રીતે તોડી પાડ્યું છે. આ જીવલેણ વાઈરસથી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૩૭ હજાર ૭૯૭ લોકોનાં મોત નોંધાયા છે. સારા...

ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યા પછી ૨૪મી માર્ચથી હજારો શ્રમજીવીઓએ સામૂહિક હિજરત શરૂ કરી દીધી હતી. જાહેર કે ખાનગી વાહનો ન મળતાં બાઈક પર કે પગપાળા જ મજૂરો...

સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા...

કોરોના વાઇરસ (કોવિડ-૧૮)ને લઇને મહામારીની કટોકટી વચ્ચે પણ બ્રેડફર્ડમાં નાગરિકોની સુવિધા તરફ ધ્યાન અપાઇ રહ્યું છે. બ્રેડફર્ડ ડિસ્ટ્રીક્ટ માર્કેટ દ્વારા સ્થાનિક સ્તરે આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેપારીઓ ઘરોમાં બંધ ગ્રાહકોને તાજુ ભોજન સહિતની...

સમગ્ર બ્રિટનમાં કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારી વચ્ચે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના કર્મચારીઓ દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. તેવા સમયે કેટલાક વિસ્તારોમાં તેમની સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ફરજ પૂર્ણ થયા પછી...

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (ગોપગો) દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. કાબુલમાં ૨૫મી માર્ચના રોજ શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા પર એક બંદૂકધારીએ હુમલો કરી કર્યો હતો. અંધાધૂંધ થયેલા...

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામાર વચ્ચે સરકારની ગાઇડલાઇન અનુસાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને આવવા પર મનાઈ કરાયા પછી મંદિરને મળનાર દાન-દક્ષિણા પણ બંધ થઇ છે....

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, આ પ્રસાર વિશ્વવ્યાપી છે અને જોખમ વાસ્તવિક છે. અને એકાંતવાસ નવી સામાન્યતા છે. સોશિયલ મીડિયાના યુગમાં પ્રથમ વખત ‘વાઈરલ’ શબ્દને નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ના સંદર્ભે સાચો અર્થ સાંપડ્યો છે.