Search Results

Search Gujarat Samachar

કોરોના કટોકટીમાં NHS ચેરિટીઝ માટે ૩૨ મિલિયન પાઉન્ડનું મહાદાન એકત્ર કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવી ચૂકેલા કેપ્ટન થોમસ મૂરે ૩૦ એપ્રિલ ગુરુવારે ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી ત્યારે તેમણે કેપ્ટનમાંથી કર્નલનું પ્રમોશન મેળવ્યું હતું. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે...

પિતા થોમસ મર્કેલને લખાયેલો પત્ર પ્રસિદ્ધ કરીને એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ દ્વારા પ્રાઈવસીનો ભંગ કરાયો હોવાના દાવાના પ્રથમ રાઉન્ડમાં ૩૮ વર્ષીય ડચેસ ઓફ સસેક્સનો પરાજય થયો છે. મિ. જસ્ટિસ વાર્બીએ ટ્રાયલ અગાઉ  પ્રકાશક અખબારી જૂથની તરફેણમાં કેસના કેટલાક...

૧૨મી મેના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે. અહીં વાત છે એવી એક પરિચારિકાની જે ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવી રહ્યાં...

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દર વર્ષે સમૂહ જનોઇ અને લગ્ન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને એક વર્ષ સુધી આ પ્રકારના સમૂહ આયોજનો અને મેળાવડા ન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ખુલ્યા પછી સમાજના પ્રસંગોમાં માણસોની ભીડ ભેગી ન થાય અને...

સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના...

સુરત રેલવે સ્ટેશનની ૧૦મી મેએ સાંજે ઉપડેલી પ્રયાગરાજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો એન્જિનથી ત્રીજો કોચ જબલપુર પાસે છૂટો પડી ગયો હતો, પણ ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો. જો કે ઘટનાને પગલે ટ્રેનમાં બેઠેલા શ્રમિકો જીવ તાળવે ચોંટી...

વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટ ગેસ ગળતરની ઘટના બની હતી. જેથી ગુજરાતના વાપી સ્થિત એક ખાનગી કંપનીમાં ઉત્પાદિત થતા કેમિકલની જરૂરિયાત ઊભી થઈ હોવાથી તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને ગુજરાતના મુખ્ય પ્રધાનને આ કેમિકલ તાત્કાલિક મળી જાય...

સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

સુરત શહેર નજીકના ઓલપાડ વિસ્તારમાં તાજેતરમાં અનોખી રીતે લગ્ન થયાં હતાં. કોરોના વાઈરસના માહોલમાં લોકડાઉન વચ્ચે સુરતનો વર અને કામરેજની કન્યાએ તાજેતરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. સુરતના ગોપીપુરામાં રહેતા ચિંતન સુનિલભાઇ...

રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે ૭ જણાએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલાં જ ૭ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય...