Search Results

Search Gujarat Samachar

સમગ્ર યુકેમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરનાર મોરિસન્સ પ્રથમ મુખ્ય રીટેઈલર છે. તેમણે પેટ્રોલની પ્રતિ લિટરે એક પાઉન્ડથી નીચી વેચાણકિંમત જાહેર કરી છે. કોરોના મહામારીના કારણે ગયા મહિને ઇંધણની વૈશ્વિક કિંમતોમાં છેલ્લાં ૧૮ વર્ષનો સૌથી મોટા ઘટાડો નોંધાયો...

કોરોના મહામારીને પગલે ચીનમાં કાર્યરત સંખ્યાબંધ વિદેશી કંપનીઓ ચીન છોડે તેવી ઊભી થયેલી સંભાવનાઓને પગલે આવી કંપનીઓને ગુજરાતમાં આમંત્રિત કરવા ગુજરાત સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જણાવ્યા મુજબ આ એક્શન પ્લાનના ભાગરૂપે સરકારે...

• બે દુર્ઘટનામાં ૨૭ના મૃત્યુ• બિલિયોનેર હિન્દુજા ગ્રૂપ ૩૬૦ કર્મચારીને ફર્લો કરશે• કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથનિર્માણની મંજૂરી આપી • કુલભૂષણ જાધવ કેસ

કોરોના વાઇરસ મહાસંકટમાં દુનિયાભરમાં દાદાગીરી દેખાડતું ચીન આ વર્ષે પોતાનું બ્રહ્માસ્ત્ર આખા વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે. ચીનના આ બ્રહ્માસ્ત્રનું નામ શિયાન H -૨૦ સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન છે. ચીને જ્યારથી બોમ્બવર્ષક વિમાન અંગે જાહેરાત...

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે ૧૦મી મેએ રેતીનું તોફાન જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ૧૮ જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તુફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ૧૪ લોકોનાં...

કેલિફોર્નિયામાં ગ્રાહકોએ એક જાણીતી ભારતીય અમેરિકન ગ્રોસરી સ્ટોર્સના માલિક પર કોરોના મહામારી દરમિયાન વસ્તુઓ ૨૦૦ ટકા વધારે ભાવથી વેચવાનો આરોપ મૂક્યો છે. ગ્રાહકોની ફરિયાદના આધારે અલામેડા કાઉન્ટી કોર્ટે આ કેસમાં તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટની તપાસમાં...

અમેરિકન સાંસદોને ૪૦ હજાર વિદેશી ડોક્ટર-નર્સોને ગ્રીનકાર્ડ આપવા ૧૦મી મેએ સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા લવાયેલું આ બિલ જો કાયદાનું રૂપ લેશે, તો તેનાથી મોટી સંખ્યામાં એ ભારતીયોને ફાયદો થશે, જેમની પાસે પહેલેથી...

અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટ અનુસાર અમેરિકી પરિવારોએ ૨૦૧૯માં ૨૪૧ ભારતીય બાળકોને દત્તક લીધા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯માં દૂતાવાસ અધિકારીઓએ અમેરિકી નાગરિકો દ્વારા વિદેશોમાં દત્તક...

હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...

 અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાનાં અંતિમ સંસ્કાર તો કર્યાં પણ પછીથી તંત્રની બેદરકારીને લઈને દીકરો પિતાનાં અસ્થિ લઈને અમદાવાદના દૂધેશ્વર સ્મશાનગૃહમાં ૯ કલાક સુધી બેસી રહ્યો હતો. કડીના દેઉસણા ગામના અશ્વિન ભટ્ટે...