Search Results

Search Gujarat Samachar

કોરોના વાઈરસને લીધે કરેલા લોકડાઉનમાં દેશભરમાં શ્રમિકો પોતાને વતન જવા માટે રાહ જોઈ રહ્યાં છે. ઘણા પ્રવાસી શ્રમિકો ગરમીનું વિચાર્યા વગર હજારો કિલોમીટર દૂર...

કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના...

હજીરાના મોરામાં સ્થિત કંપનીઓમાં કામ કરતા અને લોકડાઉનને પગલે અહીં ફસાયેલા ૫૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન જવાની માગ સાથે ૧૦મી મેએ સરપંચના ઘરે આવ્યા હતા....

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધી (ઉં ૯૪)નું ૭મી મેએ રાત્રે ૧૦-૧૫ કલાકે સુરતમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને ૮મી મેએ બપોરે...

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને...

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦...

વંદે ભારત યોજના હેઠળ વિદેશમાં અટવાઈ ગયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ ચલાવવામાં આવી. અમુક દેશોમાંથી આ રીતે મર્યાદિત સંખ્યામાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા. લંડનથી પણ પ્રથમ તબક્કામાં ૭ વિમાન દ્વારા ભારતીયોને મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ,...

ધારી ગીર પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ઘણા સિંહોને રેસ્ક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી...

સંજના અને સિદ્ધાર્થ કોફી શોપના વાતાનુકૂલિત ખંડમાં કોલ્ડ કોફીની લિજ્જત માણી રહ્યાં હતાં. સાથે ટેસ્ટી મસાલેદાર સીંગદાણા, રોસ્ટેડ કાજુ અને ક્રિસ્પી પોટેટો ચીપ્સનું બાઈટીંગ પણ ખરું. કોફીની ચુસ્કી લેતાં સંજના એકાએક ચકળવકળ નજરે આમતેમ જોવા લાગી. આખા...