Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાન એરફોર્સના ઈતિહાસમાં પહેલીવાર લઘુમતી હિંદુ સમુદાયનો એક યુવાન સામેલ થયો છે. પાકિસ્તાન એરફોર્સે છઠ્ઠીએ ટ્વિટ કરીને કહ્યું છે કે રાહુલ દેવની એક જનરલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત...

મોટી હમીપર ગામના વાડી વિસ્તારમાં ૧૦મી મેએ ભરબપોરે ગરમીમાં ૧૫ જણાંના ટોળાએ જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને રહેંસી નાંખ્યા હતા. દેશી દારૂનો ધંધાર્થી ધમો કોલી અને અખા જેસંગ ઉમટ વચ્ચે અગાઉ દારૂની બાતમી આપવાનો વહેમ રાખી ગામના જ કોળી અને...

જો વ્યક્તિમાં વિટામીન-ડી ઓછું હોય તો કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું તારણ અભ્યાસના આધારે રજૂ થયું છે.

સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના...

કોરોનાને પગલે ગુજરાતમાં મૃત્યુની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો, પરંતુ ૧૧મી મેએ રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં...

બીબીસી ટીવીના જીવંત પ્રસારણ દરમિયાન ગુજરાતી પત્રકાર સીમા કોટેચા, કાર્યક્રમના ગેસ્ટ અને તેમના ક્રુ મેમ્બર્સ સાથે અપમાનજનક વંશીય દુર્વ્યવહાર થતાં પ્રસારણ...

કોરોના મહામારી સંદર્ભે જાહેર કરાયેલી ફર્લો સ્કીમ વેતનના ૮૦ ટકા સાથે ઓક્ટોબર મહિના સુધી ચાલુ રખાશે. ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કર્યું છે કે વર્કર્સ પાર્ટ-ટાઈમ...

સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...

એક તરફ, ભારત અને વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ચીની ડ્રેગન પોતાની વિસ્તારવાદી નીતિઓનો દાવપેચ લડાવવામાં વ્યસ્ત છે. અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણાવવાના દાવા પછી ચીને હવે લડાખ તરફ નજર દોડાવી છે. ચીન અને ભારત વચ્ચે લડાખ અને...