Search Results

Search Gujarat Samachar

આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે હોટ ફેવરિટ ગણાતી ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે આઘાતજનક ધબડકા બાદ હારીને બહાર ફેંકાઈ હતી. કરોડો ભારતીય ક્રિકેટચાહકોના દિલ તોડી નાંખનારા આ પરાજયના ત્રણ સપ્તાહ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું...

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યો છે, જેની સાથે તેની સેલરી પણ વધી જશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર શાસ્ત્રીની વર્તમાન સેલરી લગભગ ૧૦ કરોડ રૂપિયા સુધીની થઈ...

દેશ વિદેશ અને ભારતમાં નાગરિકતા સુધારા કાયદા અંગે ક્યાંક વિરોધ અને ક્યાંક તરફેણના સૂર ઊઠ્યા છે તેવામાં યુરોપિયન યુનિયન પણ આ મુદ્દે પાછળ રહ્યું નથી. યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન યુનિયનની સંસદમાં સીએએના વિરોધમાં સાંસદોએ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. પહેલી...

બ્રિટનમાં શાળાઓ ખોલવા-નહિ ખોલવાનો ભારે વિવાદ જાગ્યો છે. બોરિસ સરકારે લોકડાઉન હળવું કરવાની જાહેરાત સાથે ૧ જૂનથી નર્સરી, રિસેપ્શન, ધોરણ ૧ અને ધોરણ ૬ના વિદ્યાર્થીઓ...

સાઉદી અરેબિયાની સાઉદી અરામ્કોએ વિશ્વનાં અત્યાર સુધીનાં સૌથી મોટા શેરભરણા (આઇપીઓ) થકી ૨૫.૬ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧.૮૨ લાખ કરોડ ઊભા કર્યા છે. આ સાથે જ તેણે અગાઉ આઈપીઓ દ્વારા ૨૫ બિલિયન ડોલર ઊભા કરનારી ચીનની કંપની અલીબાબાને પાછળ છોડી દીધી છે....

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, આગ્રાની મુલાકાત લઈ શકે છે. જેને પગલે આ શહેરોમાં સુરક્ષાથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ કરાઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર...

જર્મની, કેન્ડા ફ્રાન્સ અને અફઘાન સહિત ૨૫ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ ૧૨મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કર્યા પછીની સ્થિતિનું નિરીક્ષણ કરવા આ પ્રતિનિધિમંડ પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના...

ગયા ઓક્ટોબરમાં ૭૩૭ મેક્સ એરલાઈનર તૂટી પડતાં પેસેન્જરોના મૃત્યુ બાદ થયેલાં કેસીસની પ્રથમ પતાવટમાં પેસેન્જર દીઠ ૧ મિલિયન પાઉન્ડ (૧.૨ મિલિયન ડોલર) ચૂકવવા માટે બોઈંગ સંમત થયું હતું. ૧૭ ક્લેઈમની પહેલી બેચમાં કંપનીએ ૧૧ દાવામાં સમાધાન કર્યું હતું. એરક્રેશની...

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

લ્યુક ગ્રીનબેન્ક (૫૩.૯૫), એડમ પેટી (૫૭.૨૦), જેમ્સ ગાય (૫૦.૮૧) અને ડંકન સ્કોટ (૪૬.૧૪)ની બ્રિટિશ ટીમે ૪ બાય ૧૦૦ મીટરની રિલેમાં અમેરિકાની હાઈપ્રોફાઈલ ટીમને માત્ર ૦.૩૫ સેકન્ડના અંતરથી હરાવતા અમેરિકાનો કેલેબ ડ્રેસલ ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિક્રમજનક...