Search Results

Search Gujarat Samachar

દેશના શેરબજારો માટે માર્ચ મહિનો મંદીનો રહ્યો. દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે તેનો ચેપ શેરબજારને પણ લાગ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)...

 જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ પર પહોંચી ગયો છે અને માત્ર અમદાવાદમાં કુલ આંકડો ૭૭ થયો છે. કોરોનાના સાતમી એપ્રિલે ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં...

કોરોના મહામારીનો પ્રકોપ વધતો જવા સાથે ધાર્મિક અગ્રણીઓને પૂજાસ્થળોના દ્વારને બંધ રાખવાની સલાહ અપાઈ છે તેમજ ફરજ પણ પડી છે. અચોક્કસતાના આ સમયમાં ધર્મનું મહત્ત્વ...

કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. અમેરિકામાં આશરે ૩૬૮૯૭૦થી વધુ કેસ પોઝિટિવ છે અને મોતનો આંકડો ૧૦૯૬પથી વધુ નોંધાયો છે. ઈટાલીમાં ૧૩૨૫૦૦થી વધુ કેસ અને...

BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, નીસડન દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) મહામારી વચ્ચે સમાજસેવા કરવામાં આવી રહી છે.BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા રાષ્ટ્રીય...

સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંક સાથે કોરોના વાઈરસનો વિકરાળ પંજો પ્રસરતો જાય છે. આ સમયે યુકેમાં એક જ દિવસમાં ૮૫૪ લોકોના...