Search Results

Search Gujarat Samachar

બ્રિટનમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકડાઉન હળવું કરવાની માગણી વચ્ચે વધુ ત્રણ સપ્તાહ લંબાવી દેવાયું છે. આ સંજોગોમાં ૮૦ ટકા બ્રિટિશર લોકડાઉન હળવું કરવાની તરફેણમાં જણાતા નથી. એક સંશોધન અભ્યાસ અનુસાર પાંચમાંથી ચાર અથવા તો ૮૦ ટકા બ્રિટિશરો...

અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા બ્રિટિશ નાગરિકો તેમજ અમેરિકન નાગરિકો - NRIઓને તેમના રહેઠાણે મોકલવા માટે તાજેતરમાં અમદાવાદથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ૨૬૫ પેસેન્જરોને લંડન મોકલાયા હતા જ્યારે...

એક્ઝામ નિયામક Ofqual દ્વારા કન્સલ્ટેશન પ્રસ્તાવમાં સ્પષ્ટ કરાયું છે કે GCSE અને A-Level વિદ્યાર્થી આ વર્ષે તેમના પરીક્ષા ગ્રેડ સામે અપીલ કરી શકશે નહિ....

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ બિઝનેસ લોન્સ સ્કીમને વધુ વિસ્તારી ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ સમાવી લીધી છે. નવી જોગવાઈઓ હેઠળ ૪૫ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી ફર્મ્સ ૨૫ મિલિયન પાઉન્ડ સુધીની લોન્સ તેમજ ૨૫૦ મિલિયન...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના ૨૬ નંબરના સીએમ બંગલે કોરોનાના કારણે હોમ ક્વોરેન્ટાઈન થયાં છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને રાજ્ય ગૃહ પ્રધાન...

વેસ્ટમિન્સ્ટર કોર્ટે હીરાના ભાગેડુ બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અબજ ડોલર (રુપિયા ૧૫,૦૦૦ કરોડ)ની છેતરપિંડી આચરનારા નિરવ મોદીની  કસ્ટડી આગામી...

નેપાળની સંસદ પ્રતિનિધિ સભાએ નવા રાજકીય નક્શા માટે લવાયેલા બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીની સરકાર રાજકીય...

 કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટમાં છેલ્લા ૩ સપ્તાહથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જોકે, છેલ્લા ત્રણ સપ્તાહથી અમદાવાદના સરદાર...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલની ભાજપમાં એન્ટ્રીના વાવડ હતાં. અક્ષય કેસરિયા કરે તેની તૈયારી થતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દોડતા થયાં હતાં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ફાયદો કરાવવા માટે કોંગ્રેસના...

રાજ્યસભાની ચૂંટણીનું મતદાન ૧૯મી જૂને ગાંધીનગરમાં થશે. આવા સંજોગોમાં કોંગ્રેસે તેના ધારાસભ્યોને રાજ્યના ચાર સ્થળો પરથી ગાંધીનગર ખાતે લવાશે તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ૧૫મી જૂને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં...