Search Results

Search Gujarat Samachar

ભારતના ૧૨ રાજ્યોને ભરડામાં લેનાર કોરોના વાઇરસે પહેલો ભોગ લીધો છે. કર્ણાટકમાં બુધવારે અંતિમ શ્વાસ લેનાર આધેડનું મૃત્યુ કોરોના વાઇરસથી થયું હોવાનું સરકારે...

સમગ્ર વિશ્વ અને યુકે સહિત યુરોપમાં કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાયો છે ત્યારે યુકેના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ ૬૨ વર્ષીય નાદિન ડોરિસને કોરોના કોવિડ-૧૯નો...

યુકેમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૬૦થી પણ વધી છે અને મૃત્યુઆંક આઠ થયો છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે પોતાના ૧૧ માર્ચના પ્રથમ બજેટમાં કોવિડ-૧૯...

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક નીતા અંબાણીને રમતગમત ક્ષેત્રે ૧૦ સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી...

ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ)એ દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ જોતાં ક્રિકેટરો, ઓફિસિઅલ્સ અને ચાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આઈપીએલ ટ્વેન્ટી-૨૦ને...

‘હવે કોરોના ઈફેક્ટને કારણે કોલેજ બંધ છે તો ઘરમાં રહેલા અને બાકીના ઓનલાઈન મળી રહેલાં પુસ્તકો વાંચું છું.’ દીકરીએ ડેડીને કહ્યું અને પછી બંને સાથે મળીને ૨૧ માર્ચે ઊજવાનાર વિશ્વ કવિતા દિવસ તથા કાવ્યો અને તેના દ્વારા ચિત્તને-મનને પ્રાપ્ત થતી સંવેદનાઓની...

કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે...

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસનો ચેપ હવે દુનિયાના ૧૦૯ દેશોમાં પ્રસરી ચૂક્યો છે અને ૧,૧૩, ૭૫૧થી વધુ લોકોને આ ચેપ લાગ્યો છે. ચીન બાદ સૌથી વધારે...

યુકેના સૌથી વરિષ્ઠ નાગરિક રોબર્ટ ‘બોબ’ વેઈટને હવે વિશ્વના જીવંત સૌથી વયોવૃદ્ધ પુરુષનું બિરુદ હાંસલ કર્યું છે. હેમ્પશાયરમાં એલ્ટોનના નિવાસી બોબ વેઈટન ૧૧૧...