Search Results

Search Gujarat Samachar

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યુ એન મહેતા ઈન્સ્ટિટયૂટમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદય રોગ નિદાન બિલ્ડિંગનું વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં લોકાર્પણ કરશે. આગામી સમયમાં વડા પ્રધાનની સંભવિત મુલાકાતને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૨૧મી...

વર્ષ ૨૦૧૩માં પૂર ઝડપે બીએમડબલ્યુ હંકારી બાઇક પર જતાં બે યુવકોને હડફેટે લઈને તેમનાં મોત નીપજાવાના કેસમાં આરોપી વિસ્મય શાહને સુપ્રીમ કોર્ટે રાહત નહીં આપતાં તેને ૪૭ મહિનાની જેલ ફટકારાઈ છે. વિસ્મયને પાંચ વર્ષ જેલની સજા થઈ હતી તેમાંથી ૧૩ મહિના તે...

આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞ પં. જસરાજજીએ સોમવાર ૧૭ ઓગષ્ટ ૨૦૨૦ની વહેલી સવારે અમેરિકાના ન્યુ જર્સી ખાતે નવ દાયકાનું આયુ પૂર્ણ...

પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩માં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકા જનાર પહેલા ગુજરાતી જૈન તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે...

જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્વ એવા આઠ દિવસના પર્યુષણ પર્વ અને દશ દિવસના દશલક્ષણા પર્વ સમયે આત્મશુદ્ધિ, ધર્મક્રિયાઓ, તપ, પ્રભુભક્તિ અને ક્ષમાપના કરવામાં...

વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન મહિલા મિશેલ સમરવીરાના બળાત્કાર અને હત્યા તેમજ અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૩૬ વર્ષીય ગુજરાતી આરોપી અમન વ્યાસને ક્રોયડન...

‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે’ કહેવતને પાકિસ્તાન હંમેશાં સાચી પાડતું રહે છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા બ્લેક લિસ્ટ ના થવાય તે માટે પાકિસ્તાને મુંબઇ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ જમાત ઉદ દાવાના આતંકી સૂત્રધાર હાફિઝ...

ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરતો પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અેની સાથે જ ૨૨ ઓગષ્ટ, શનિવારે શિવ-ગૌરી પુત્ર ગણેશજીનું પૃથ્વીના પગથારે ધામધૂમપૂર્વક આહ્વાન...

વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે ત્યાં ત્યાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કોરોનાના કારણે ચમકદમક ભલે ઝાંખી પડી હોય, શ્રદ્ધાળુઓના ઉમંગઉત્સાહમાં...

આપણે ગદર્ભ શબ્દનો ઉપયોગ ભલે કોઇકને ચિડાવવા માટે કે કોઇકને નીચું દેખાડવા માટે કરતા હોઇએ છીએ, પરંતુ ગદર્ભની ઉપયોગિતા પણ કોઇનાથી છૂપી નથી. આજ સુધી આપણે ગાય-ભેંસના...