Search Results

Search Gujarat Samachar

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે ૧૧.૦૦ કલાકે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી...

વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું...

એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...

ભારત અને અમેરિકા વચ્ચે મંગળવારે પાટનગરમાં હૈદરાબાદ હાઉસ ખાતે ત્રીજી ટુ પ્લસ ટુ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન...

આયુર્વેદમાં મરીને ‘મરીચ’ના નામે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેને ‘તીખાં’ના નામે ઓળખવામાં આવે છે. મરીનો ઔષધ સ્વરૂપે સદીઓ પહેલાંથી સ્વીકાર કરવામાં આવ્યો...

મોટા ભાગના લોકો એક કે બે દિવસ પહેરેલા કપડાં વોશિંગ મશીનમાં નાંખીને ધોઇ નાંખે છે, પરંતુ આ જ લોકો ઘડિયાળ, વીંટી કે એરિંગ્સ જેવી અનેક એક્સેસરીઝને ચોખ્ખી રાખવાની...

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જાણીતા કર્મશીલ, કટાર લેખક, સાહિત્યકાર - પત્રકાર પ્રકાશ ન. શાહ ચૂંટાઈ આવ્યા છે. રસાકસીભરી ચૂંટણીમાં...

 શું તમે જાણો છે કે લગ્નજીવનને બહેતર સ્મરણશક્તિ સાથે પણ સંબંધ છે? અમેરિકી સંશોધકોએ જણાવ્યા મુજબ લગ્નજીવન જીવી રહેલાં લોકોને મુકાબલે છૂટાછેડા લઈ ચૂકેલા...

ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન ચીને ઉંબાડિયું કરવાનું શરૂ કર્યં છે. ચીને લદ્દાખમાં LACમાં વધુ સૈનિકોનો ખડકલો કર્યો છે. તેણે...

સફરજન, કરમદાં અને ચા જેવા ફ્લેવોનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગ સંબંધિત તકલીફોમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં...