Search Results

Search Gujarat Samachar

લંડનઃ બ્રિટનની વિદેશમાં જન્મેલી વસ્તીનો ત્રીજાથી વધુ હિસ્સો હવે યુરોપથી આવ્યો હોવાનું સત્તાવાર અભ્યાસ કહે છે. અગાઉ, બ્રિટનની માઈગ્રન્ટ વસ્તીમાં કોમનવેલ્થ દેશોમાંથી આવેલી વંશીય લઘુમતીનું પ્રભુત્વ હતું. યુરોપથી આવેલી ૨.૧ મિલિયનની માઈગ્રન્ટ વસ્તીમાં...

ઈંગ્લેન્ડનું ન્યૂકેસલ સિટી કોરોના વાઈરસ સંક્રમણનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે અને સંક્રમણ દર ૬૦ ટકા જેટલો વધી રહ્યો છે. ન્યૂકેસલની નોર્ધમ્બ્રીઆ યુનિવર્સિટીના...

સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈ કોર્ટના નવા જસ્ટિસ માટે ત્રણ નામની પસંદગીની મંજૂરી પછી કેન્દ્ર સરકારના કાયદા વિભાગે પણ તેના પર અંતિમ મહોર મારી...

૨જી ઓક્ટોબરે કાર્ડીફમાં મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કરવામાં આવી હતી. કાર્ડીફમાં મિલેનિયમ સેન્ટર નજીક આવેલી મહાત્મા...

યુકેના ત્રીજા ક્રમના સૌથી મોટા કરદાતા અને પેટ્રોકેમિકલ મેગ્નેટ સર જિમ રેટક્લીફ સત્તાવાર રીતે હેમ્પશાયર છોડી ટેક્સ-ફી સોવરિન સિટી મોનેકોમાં સ્થાયી થયા છે....

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા બાદ હવે પહેલી વાર ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટ મુંબઇ અને દિલ્હીની લંડનની નોન સ્ટોપ ફ્લાઇટ ૪ ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઇટનું રિટર્ન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...

૪ ઓક્ટોબરને રવિવારે યોજાયેલી વર્જિન મની લંડન મેરેથોનની ૪૦મી વર્ચ્યુઅલ દોડમાં સમાત્રા ગામના રીના સિયાણી અને પલ્લવી ગામીએ ભાગ લીધો હતો. શ્રી કચ્છી લેવા પટેલ...

બ્રેક્ઝિટ પછી અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તરફ આગળ વધી રહેલા બ્રિટને સ્પર્ધાના સમયમાં વેપારના પ્રકાર અને તેની ટેકનિક્સને વધુ અસરદાર બનાવવા...