
ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...
કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓમાંથી સોના-ચાદીની ચિજવસ્તુઓ શોધવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ ઉપર હવે શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. કોઇ વસ્તુ મળી આવે અને આવનારા દિવસો ભૂખમરામાં ટૂંકા થાય તેવી આશાએ શ્રમજીવીઓ અસ્થિઓના વિશ્વામિત્રી નદીમાં...
જામનગરઃ શહેરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે કોર્ટમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન...
વાપીની ખાનગી હોસ્પિટલમાં સરીગાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં બીલની ચૂકવણી કરાયા બાદ જ લાશનો કબજોઆપવા જણાવાયું હતું. પણ મહિલાના પરિવારે નાણાં નહી હોવાથી સંચાલકે કાર ગીરવે મુકી લાશનો કબજો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા.
પેટલાદ તાલુકાના બાંધણી ગામની જમીન પર કબ્જો કરી બાનાખત બનાવી ૪૦.૪૦ લાખ રૂપિયા આપવાની વાત કરી માત્ર દોઢ લાખ રૂપિયા આપી બાકીના રૂપિયા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી જમીન પચાવી પાડતા આ બનાવ અંગે મહેળાવ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો...
ગોંડલ એસઆરપી ગ્રુપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ દોલતભાઈ સુર્યવંશી હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર છે. દરમ્યાન તબીયત લથડતાં અને કોરોના પોઝીટીવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાાન તેમનું મૃત્યુ થયું હતું....
રાજકોટમાં સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.૧૩મીએ રાત્રે ૧૦ વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
છેલ્લા છ માસથી એક કાર્ગો જહાજ ઈરાનમાં ફસાયેલું છે. તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે, જેમાંના ધ્યેય હળવદિયા ભાવનગરના છે. કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પર અટકાવાયું છે. ક્રૂ મેમ્બરોને...