હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે પશ્વિમ બંગાળમાં ૧૭ એપ્રિલે વિધાનસભાની ૪૫ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. મહિલા મતદારોની ભારે સંખ્યા વચ્ચે પશ્વિમ બંગાળના પાંચમા તબક્કામાં ૭૮.૩૬ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.
હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે પશ્વિમ બંગાળમાં ૧૭ એપ્રિલે વિધાનસભાની ૪૫ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. મહિલા મતદારોની ભારે સંખ્યા વચ્ચે પશ્વિમ બંગાળના પાંચમા તબક્કામાં ૭૮.૩૬ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.
જોગીએ આંખો બંધ કરી. બંધ પાંપણોના પ્રદેશમાં કમનીય કામણની કાયા ઉપસી આવી. કામણ હતી જ એવી. કામણગારી. જોગી પર કામણે કામણ કરેલું. પહેલી વાર જોઈ ત્યારે જ. પ્રથમ નજરમાં જ કોઈએ કામણટૂમણ કર્યું હોય એવી જોગીની દશા થઈ ગયેલી. જેમ જેમ એને નિહાળતો ગયો તેમ...
યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસથી ભારે દહેશત ફેલાઈ છે અને શુક્રવાર ૨૩ એપ્રિલથી ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયું છે. ભારતથી આવતા તમામ પ્રવાસીઓ...
ડ્યૂક ઓફ એડિનબરાની અંતિમવિધિ થતી હતી ત્યારે સેન્ટ જ્યોર્જ ચેપલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય એકલા અટુલા અને નિસ્તેજ ચહેરે બેસી રહેલા દેખાયા. તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જીવનસાથીની વિદાય સાથે તેમણે ૭૪ વર્ષનો સાથસંગાથ ગુમાવ્યો હતો પરંતુ, એટલી...
શું તમે તમારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો? ચિંતાતુરતા અથવા પડકારના સંજોગો જણાય છે? કોઈ પણ કારણસર આવું બની શકે છે પરંતુ, તેનાથી દિલોદિમાગમાં...
લો ફર્મ ફ્લેડગેટ દ્વારા ફર્મના સીનિયર પાર્ટનર તરીકે સુનિલ શેઠને નિયુક્ત કરાયાની જાહેરાત કરાઈ છે. સુનિલ શેઠ કંપનીની રિયલ એસ્ટેટ પ્રેક્ટિસમાં પાર્ટનર તરીકે...
અમેરિકી ઈન્ટેલિજન્સ વિભાગે અમેરિકી સંસદ સમક્ષ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં વર્ષ દરમિયાન જગતમાં ક્યાં ક્યાં અશાંતિ સર્જાવાની શક્યતા છે, તેનું આકલન કરાયું હતું. આ રિપોર્ટ દર વર્ષે રજૂ થાય છે અને તેના આધારે અમેરિકા...
નિરવ મોદીના પ્રત્યર્પણ આદેશ પર હોમ સેક્રેટરીના હસ્તાક્ષર સાથે તેને ભારતમાં લાવવાનું સરળ બની જશે. આમ છતાં, નિરવ મોદી પ્રત્યર્પણ આદેશની મંજૂરીના ૧૪ દિવસમાં...
કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ...
દરિયાપારના દેશોમાં વસીને સફળતાના નવા શિખરો સર કરી દેશનું નામ ઉજાળનારા ભારતીય મૂળના લોકો કોરોના મહામારીની આ કટોકટીભરી પરિસ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ચૂકવવા...