Search Results

Search Gujarat Samachar

રાજકોટમાં સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.૧૩મીએ રાત્રે ૧૦ વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

છેલ્લા છ માસથી એક કાર્ગો જહાજ ઈરાનમાં ફસાયેલું છે. તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે, જેમાંના ધ્યેય હળવદિયા ભાવનગરના છે. કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પર અટકાવાયું છે. ક્રૂ મેમ્બરોને...

હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૮ એપ્રિલને રવિવારે સાંજે ૬થી ૭ દરમિયાન ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું...

દેશના ઉત્તર ભાગમાં વીકેન્ડમાં બળવાખોરો સાથે થયેલી અથડામણમાં ઈજા પામેલા ચાડના પ્રમુખ ઈદરીસ ડેબીનું મૃત્યુ થયું હોવાનું આર્મી દ્વારા જણાવાયું હતું.ચૂંટણીના પ્રાથમિક પરિણામોમાં તેઓ છઠ્ઠી વખત વિજેતા બનશે તેવો અંદાજ મૂકાયો તેના એક દિવસ પછી આ જાહેરાત...

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વર્ગ ૨ના નિવૃત્ત નાયબપાલક ઇજનેર ચુનીલાલ પી. ધારસિયાણીએ સત્તાનો દુરપયોગ કરીને ૫.૫૦ કરોડની બેનામી સંપત્તિ વસાવી હતી. આ મામલે કોર્ટે કાન પકડતા ૮ વર્ષે જાગેલી એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. હાલ ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વ ચાલી રહ્યું છે....

ઓડિશાના કેન્દ્રપાડામાં એક મહિલાએ પ્રાઈવેટ નર્સિંગ હોમમાં અનોખી બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકીને બે માથાં અને ત્રણ હાથ છે. તેના બંને ચહેરાના નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. રાજનગરના કાની ગામમાં રહેતા ઉમાકાંત પરીદા તથા તેમની પત્ની અંબિકાને ત્યાં...

સેલ્સટેક્ષની ચોરી અટકાવવાના હવે ચેકપોસ્ટો બંધ કરી હાઇવે ઉપર સ્ક્વોડ ગોઠવવામાં આવી છે. જો કે આ સ્કવોડના કેટલાક ભ્રષ્ઠ અધિકારીઓ સેલટેક્ષ ચોરીના નામે લાખો રૂપિયાનો તોડ કરી સરકારને જ ચૂનો લગાવી રહ્યા છે. 

પંચમહાલ જિલ્લાની ખાલી પડેલી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શનિવારે યોજાયું હતું. કોરોના મહામારીના સમયમાં યોજાયેલી ચૂંટણીમાં ૪૨.૬૦ ટકા મતદાન નોંધાયું હતું.

 બિલિયોનેર ઈસા બંધુઓ અને TDR દ્વારા અસડા હસ્તગત કરાતા પેટ્રોલના ભાવ વધી જશે તેવી ચેતવણી કોમ્પિટિશન વોચડોગે આપી હતી.કોમ્પિટિશનએન્ડ માર્કેટ્સ ઓથોરિટી ((CMA) એ જણાવ્યું હતું કે સુપરમાર્કેટના વેચાણથી યુકેના કેટલાંક ભાગોમાં સ્થાનિક સ્પર્ધાની બાબતે...