Search Results

Search Gujarat Samachar

દક્ષિણ આફ્રિકામાં ૧ નવેમ્બરે મેયરો અને મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા વિરોધ પક્ષ ડેમોક્રેટિક અલાયન્સે મૂકેલા રંગભેદી ચૂંટણી પોસ્ટરોથી ફિનિક્સ શહેરમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યાં ગયા જુલાઈમાં...

ટેક અગ્રણી ગૂગલે જાહેરાત કરી હતી કે તે આફ્રિકામાં ઈનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં ૧ બિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ આફ્રિકા ઉપખંડમાં વધુ વપરાશકારો  ટેક્નોલોજીનો લાભ મેળવી શકે...

આફ્રિકન યુનિયન ભારત પાસેથી વધુ કોવિડ – ૧૯ વેક્સિન મેળવવા માગણીકરશે તેવો સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કેમહિનાઓની ઘાતક લહેરના પગલે વેક્સિનના ઓછા ઉત્પાદનમાંથી ભારત બહાર આવી રહ્યું છે. તાજેતરમાં આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન...

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે થાક લાગવો એક સામાન્ય લક્ષણ છે, પરંતુ એને અવગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદાં કામ કરતાં ઘણું...

દરેક ભારતીય પરિવારના રસોડામાં જોવા મળતું લવિંગ સ્વભાવે ઠંડું, પચવામાં હલકું, તીખા અને કડવા સ્વાદના મિશ્રણયુક્ત હોય છે. તે પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન...

તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર...

‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ વિશ્વની સૌપ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપી દીધી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન કંપની દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનને મોસ્કવીરિક્સ...

                                            • ૨,૦૦૦ પોલીસકર્મીઓ પર જાતીય ગેરવર્તણુંકનો આરોપછેલ્લાં ચાર વર્ષમાં ૨,૦૦૦ પોલીસકર્મીઓ પર દુષ્કર્મ ગુજારવા સહિત જાતીય ગેરવર્તણુંકનો આરોપ મૂકાયો હતો. લગભગ ત્રીજા ભાગના કેસોમાં ઓફિસરો પર જાતીય હિંસા આચરવાનો...

ચાન્સેલર રિશિ સુનાક આ મહિનાના ઉત્તરાર્ધમાં રજૂ કરાનારા બજેટ અને સ્પેન્ડિંગ રીવ્યૂમાં ટોરી ચૂંટણી ઘોષણાપત્રથી વિપરીત ટેક્સવધારાનું જંગી પેકેજ રજૂ કરશે તેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (IFS) દ્વારા જણાવાયું છે. જ્હોન્સન સરકારના લેવલિંગ અપ એજન્ડાને...