Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં કોરોના વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી હોવાનું અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ...

હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાદ્ધ એવો સમય છે જ્યારે પરિવારો અને મિત્રો મૃત્યુ પામેલા તેમના પ્રિયજનોની યાદમાં શોક પાળે છે. ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા પરિવારોને...

• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક....

• ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે દીપ યજ્ઞનું આયોજન ૧૭.૧૦.૨૦૨૧ને રવિવારે સવારે ૧૦:૩૦ – ૧૨:૩૦ દરમિયાન માંધાતા યૂથ અને કૉમ્યુનિટી સેન્ટર ૨૦ A રોઝમેડ એવન્યુ, વેમ્બ્લી, મિડલસેક્સ HA9 7EEખાતે કરવામાં આવેલ છે.

કેન્યાએ ગયા મંગળવારે ૨૦૨૫ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું યજમાન બનવા માટે પોતાનું બીડ આપ્યું હતું. આ બીડનો સ્વીકાર થશે તો આફ્રિકામાં આ સ્પર્ધા પ્રથમ વખત યોજાશે. છેલ્લાં ચાર વર્ષમાં નાઈરોબીએ અન્ડર – ૧૮ અને અંડર – ૨૦ વર્લ્ડ ચેમ્પિયનશીપ્સની યજમાની...

દક્ષિણ આફ્રિકામાં ૧ નવેમ્બરે મેયરો અને મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા વિરોધ પક્ષ ડેમોક્રેટિક અલાયન્સે મૂકેલા રંગભેદી ચૂંટણી પોસ્ટરોથી ફિનિક્સ શહેરમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યાં ગયા જુલાઈમાં...

ટેક અગ્રણી ગૂગલે જાહેરાત કરી હતી કે તે આફ્રિકામાં ઈનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં ૧ બિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ આફ્રિકા ઉપખંડમાં વધુ વપરાશકારો  ટેક્નોલોજીનો લાભ મેળવી શકે...

આફ્રિકન યુનિયન ભારત પાસેથી વધુ કોવિડ – ૧૯ વેક્સિન મેળવવા માગણીકરશે તેવો સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કેમહિનાઓની ઘાતક લહેરના પગલે વેક્સિનના ઓછા ઉત્પાદનમાંથી ભારત બહાર આવી રહ્યું છે. તાજેતરમાં આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન...